શોધખોળ કરો

બિલ ગેટ્સને પાછળ છોડીને એમેઝોનના જેફ બેજોસ બન્યા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

1/3
 બેજોસ એવા બિલિયોનર છે કે જેમની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ વધી છે. વર્ષ ભરમાં તેમની સંપત્તિ 24.5 અબજ ડોલર (1.28 લાખ કરોડ રૂપિયા) વધી છે. જ્યારે બિલ ગેટ્સની સંપત્તિ માત્ર 8.5 અબજ ડોલર જ વધી છે.

2/3
ગુરુવારે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ ખુલવાની સાથે શેર 1.3 ટકા વધીને 1,065 ડોલર પર ખુલ્યો હતો. તેના પગલે બેજોસની કુલ નેટવર્થ 90.9 અબજ ડોલરને પાર કરી ગઇ હતી. જ્યારે બિલ ગેટ્સની કુલ નેટવર્થ 90.7 અબજ ડોલર રહી છે. આ સાથે બેજોસ વિશ્વના સૌથી અમીર શખ્સ બન્યા છે. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્શન અનુસાર, બિલ ગેટ્સ મે 2013થી દુનિયાના સૌથી ધનિક રહ્યા હતા.

3/3
ન્યૂયોર્કઃ એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ ગુરુવારે માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સને પાછળ છોડીને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અમેરિકન ટેક્નોલોજી કંપનીના શેરમાં આવેલ ઉછાળા બાદ તેઓ આ સ્થાન પર પહોંચ્યા છે. આ વાત ફોર્બ્સ મેગેઝીને જણાવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓગસ્ટ 2026માં બેંકો 14 દિવસ માટે રહેશે બંધ, બેંક જવા પહેલાં ચેક કરો RBIનું હોલિડે લિસ્ટ

Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 

8th Pay Commission: વાર્ષિક પગાર વધારા પર સરકારનો મોટો પ્લાન, આવું થશે તો જાણો કેટલો વધશે બેઝિક પગાર?

Gold Silver Rate: ચાંદીમાં ₹4000 નો કડાકો, સોનું પણ થઈ ગયું સસ્તું, જાણો આજના ભાવ 

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

Embed widget