શોધખોળ કરો

નોટબંધીની વચ્ચે જેટલીએ આપ્યા ટેક્સમાં રાહતના સંકેત, EMI પણ ઘટશે

1/4
આરબીઆઈ હવે નવી નોટનું ટ્રેકિંગ કરશે: મોટા પાયે બ્લેક મની બદલવાની ઘટનાઓ સામે આરબીઆઈ કડક બની છે. તમામ બેન્કોને કરન્સી ચેસ્ટથી નીકળેલી નવી નોટોની મૂવમેન્ટ ટ્રેક કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેની રિપોર્ટિંગ સિસ્ટમ તૈયાર કરવા કહેવાયું છે. બેન્ક હવે ઇશ્યૂ થનારી નવી નોટોનું વિવરણ પણ રાખશે. બેન્કોએ 8 નવેમ્બર થી 30 ડિસેમ્બર સુધી બ્રાન્ચ અને કરન્સી ચેસ્ટના સીસીટીવી ફુટેજ પણ સંભાળીને રાખવા પડશે.

2/4
જેટલીએ બ્લેક મની જમા કરાવનારાં લોકોને પણ ચેતવણી આપી છે. કહ્યું, તપાસ એજન્સીઓની નજર રોકડ જમા કરાવનારાં લોકો સામે છે. બેન્કોમાં આવેલી રોકડનો હિસાબ થશે. જેની પર ટેક્સ નથી અપાયો તેની પર હવે વસૂલાશે. તેમણે કહ્યું હતું કે, જીએસટી અને નક્કી મર્યાદાથી વધારે ખર્ચ માટે પાન જરૂરી કરવા પર ચોરી અને ભ્રષઅટાચાર ઘટશે. નાણા મંત્રીએ કહ્યું, કેટલાક લોકોએ ગેરકાયદે રીતે મોટા પ્રમાણમાં રોકડ જમા કરી લીધી છે. તેવા લોકો સિસ્ટમને નુકશાન પહોંચાડી રહ્યા છે. તેમાં કેટલાક બેન્ક કર્મી પણ છે. તેમણે પોતાની કરતૂતોની કીમત ચૂકવવી પડશે.

3/4
આ અંગે નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે,નોટબંધીને કારણે બ્લેક મની સિસ્ટમમાં આવશે તો ટેક્સ રેવેન્યૂ વધશે અને ડિજિટલ પેમેન્ટ વધશે. તેનાથી સરકાર પ્રત્યક્ષ અને પરોક્ષ બંને ટેક્સ દરોને ઘટાડી શકે છે. ઇનકમ અને કોર્પોરેટ ટેક્સ પ્રત્યક્ષ કર છે. સર્વિસ ટેક્સ, એક્સાઇઝ, વેટ વગેરે પરોક્ષ કરોમાં આવે છે. દરમિયાન બેંગ્લુરુમાંથી 1.50 કરોડનું કાળું નાણું બદલવાના આરોપમાં RBIનો એક અધિકારી ઝડપાયો છે. હૈદરાબાદમાં 53 લાખ, મુંબઈમાં 23 લાખ અને ઉલ્લાસનગરમાં 9.76 લાખની નવી નોટો જપ્ત કરાઈ છે.

4/4
નવી દિલ્હીઃ નોટબંધીને લીધે આજે ભલે તમે પરેશાન હોવ પરંતુ આગામી દિવસોમાં તમને ફાયદો થઈ શકે છે. સરકારે સંકેત આપ્યા છે કે, આવનારા સમયમાં લોકો પર ટેક્સનો ભાર ઓછો થઈ શકે છે. તમારા ઈએમઆઈમાં પણ ઘટાડો આવી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો

DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ

માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના

ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget