શોધખોળ કરો

આ છે એશિયાના 5 સૌથી ધનાઢ્ય પરિવાર, જાણો કોની પાસે કેટલી છે સંપત્તિ

1/5
 પાંચમાં સ્થાન પર ઇન્ડોનેશિયાના હારોતોનો પરિવાર આવે છે. તેની સંપત્તિ 2.08 લાખ કરોડ રૂપિયા છે. તેમણે ત્યાં તમ્બાકુ ટાયકૂન પણ કહેવામાં આવે છે.

2/5
 એશિયાના ચોથો સૌથી ધનાઢ્ય પરિવાર થાઈલેન્ડનો ચિયારાવાનોત પરિવાર છે. ચેરોઈન પોકફાંદ ગ્રુપના માલિક ચિયારાવોનોત પરિવારની સંપત્તિ 2.18 લાખ કરોડ રૂપિયા છે.

3/5
 ફોર્બ્સની યાદીમાં ત્રીજા સ્થાન પર હોંગકોંગનો પરિવાર પરિવાર આવે છે. સુન હંગ હાઈ પ્રોપર્ટીઝના માલિક ક્યોક પરિવાર એશિયાનો ત્રીજો સૌથી ધનાઢ્ય પરિવાર છે. તેની સંપત્તિ 2.62 લાખ કરોડ રૂપિયા છે.

4/5
 જ્યારે આ યાદીમાં બીજા સ્થાન પર સાઉથ કોરિયાના લી પરિવાર છે. તેની સંપત્તિ 2.65 લાખ કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, સાઉથ કોરિયાની સૌથી મોટી કંપની સેમસંગ સાથે લી પરિવાર જોડાયેલ છે. વિતેલા વર્ષે લી પરિવાર એશિયામાં સૌથી ધનાઢ્ય હતો, જે હાલમાં બીજા સ્થાન પર આવી ગયા છે.

5/5
ફોર્બ્સ સામયિકે એશિયાના 50 સૌથી ધનાઢ્ય પરિવારની યાદી જારી કરી છે. તેમાં પ્રથમ સ્થાન પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો પરિવાર છે. અહેવાલ અનુસાર અંબાણી પરિવારની સંપત્તિ 2.91 લાખ કરોડ રૂપિયા છે. વિતેલા વર્ષની તુલનામાં અંબાણીની સંપત્તિ 74 ટકા એટલે કે 1.23 લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget