શોધખોળ કરો

ઓટો એક્સપો 2018: કિયા મોટર્સની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, કોન્સેપ્ટ કાર કરી રજૂ

1/3
કંપનીએ કહ્યું કે, 2019થી 2021 દરમિયાન ભારતમાં એક કોન્પેક્ટ ઇલેક્ટ્રિક વાહન સહિત વાહનોની શ્રેણી રજૂ કરશે. કિયા મોટર્સ કોર્પોરેશનના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી હાન કૂ પાર્કે જણાવ્યું, એસપી કોન્સેપ્ટ એયસુવીની ભારતીય બજારને અનુરૂપ ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવી છે.

2/3
નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયાની વાહન નિર્માતા કંપની કિયા મોટર્સે ઓટો એક્સપો 2018માં તેની મેડ ફોર ઇન્ડિયા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) SP કોન્સેપ્ટને શોકેસ કરી છે. કિયા મોટર્સની આ ભારતમાં પ્રથમ રજૂઆત છે. કંપની ભારતમાં કારને આગામી વર્ષે લોન્ચ કરશે. એચપી કોન્સેપ્ટ પર બનેલી આ કારનો દેખાવ હ્યુન્ડાઇ ક્રેટાને મળતો આવે છે.

3/3
કંપનીના જણવ્યા મુજબ આ વાહન તેના આંધ્ર પ્રદેશ સ્થિત પ્લાન્ટમાં પ્રોડક્ટ થશે. કંપનીએ આ પ્લાન્ટ પર એક અબજ ડોલરનું રોકાણ કર્યું છે. આ પ્લાન્ટની વાર્ષિક ક્ષમતા 3 લખ વાહન બનાવવાની છે. કંપનીના અમેરિકા, મેક્સિકો અને સ્લોવાકિયા સહિત અન્ય માર્કેટમાં પણ પ્લાન્ટ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ

Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?

SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!

Share Market: સેન્સેક્સ 828 અને નિફ્ટી 244 પોઈન્ટની બમ્પર તેજી સાથે બંધ, આ શેરોમાં મોટો ઉછાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ

IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન

જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો

'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન

US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ

Embed widget