શોધખોળ કરો
બજાજે ભારતમાં લોન્ચ કર્યું પાવરફુલ એન્જિનવાળું એવેન્જર સ્ટ્રીટ 180, જાણો કિંમત અને ફીચર્સ
1/3

બજાજ ઓટો અનુસાર, કંપની ક્લાસિક બાઈસ સેગમેન્ટમાં વધારે પાવરફુલ એન્જિન અને ફીચર-લોડેડ નવા વર્ઝનની સાથે પોતાની સ્થિતિ મજબૂત કરવા માગે છે. 180 સીસી એન્જિનની સાથે બજાજે આ એવેન્જરને વધારે પાવરફુલ હોવાની સાથે સ્ટાઈલસ કાર તરીકે પણ રજૂ કરી છે.
2/3

નવી એવેન્જરમાં નવી ડિઝાઈન અપગ્રેડ્સ છે જેમાં LED DRLs, નવા ગ્રાફિક્સ, બ્લેક એલોય વ્હિલ્સ અને નવા ગ્રેબરેલ સામેલ છે. 180 સીસીનું એન્જિન 15.3 હોર્સપાવરની તાકાત અને 13.7 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 5 સ્પીડ ટ્રાન્સમિશનથી સજ્જ કરવામાં આવ્યું છે. બાઈકમાં mmનું ગ્રાઉન્ડ ક્લીયર્સ છે. તેનું વજન અંદાજે 150 કિલો છે અને જેમાં 13 લિટરની ફ્યૂઅલ ટેન્ક છે. જણાવીએ કે, આ એવેન્જર લાલ અને કાળા રંગમાં આવશે.
Published at : 23 Feb 2018 10:20 AM (IST)
Tags :
Bajaj AutoView More























