શોધખોળ કરો

28 ફેબ્રુઆરીએ બેંક કર્મચારી કરશે હડતાળ, સોમવારે જ પતાવી લો બેંકના તમામ કામ

1/4
યુનિયન દ્વારા કરવામાં આવેલી માગણીઓનો ઉકેલ લાવવાના તમામ પ્રયાસ નિષ્ફળતાને વર્યા હોવાને કારણે યુએફબીયુએ ૨૮ ફેબ્રુઆરીએ હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા શ્રમ કાયદામાં કરવામાં આવેલા સુધારાઓનો યુનિયનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

2/4
શ્રમ ખાતાના કમિશનર સાથેની ૨૧મી ફેબ્રુઆરીની બેઠક મડાગાંઠ ઉકેલવામાં નિષ્ફળ રહી હતી કેમ કે ઈન્ડિયન બેન્ક એસોસિયેશનનું પ્રતિનિધિત્વ કરી રહેલા બેંક મેનેજમેન્ટે માગણીઓ સાથે સહમત થવાનું નકારી કાઢ્યું હતું અને શરતો પણ મૂકી હતી, એમ ઓલ ઈન્ડિયા બેક એમ્પલોઇઝ એસોસિયેશન (એઆઇબીઇએ)ના જનરલ સેક્રેટરી સી. એચ. વેંકટાચલમે સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

3/4
આઇસીઆઇસીઆઇ, એચડીએફસી, એકિસસ બેંક, કોટક મહિન્દ્રા બેંક જેવી ખાનગી બેંકોની કામગીરા સામાન્ય રહેશે. ચેકના ક્લિયરન્સને બાદ કરતાં તેમની કામગીરી પર કોઇ અસર નહીં પડે. યુએફબીયુ નવ યુનિયનની પિતૃસંસ્થા છે, પરંતુ ભારતીય મઝદૂર સંઘની બે સંલગ્ન સંસ્થા નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેન્ક વર્કર્સ અને નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેન્ક ઓફિસર્સ આ હડતાળનો હિસ્સો નહીં હોય.

4/4
નવી દિલ્હીઃ બેંક કર્મચારીઓની 28 ફેબ્રુઆરીએ પ્રસ્તાવિત હડતાળથી સાર્વજનિક બેંકોમાં સામાન્ય કાકાજ પ્રભાવિત થવાની આશંકા છે. યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ (યૂએફબીયૂ)ની આગેવાનીમાં બેંક કર્મચારીઓના યૂનિયનોએ પોતાની જુદી જુદી માગને લઈને હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. આ હડતાળમાં એસબીઆઈ, પીએનબી અને બેંક ઓફ બરોડા સહિત મોટાભાગની સરકારી બેંકના કર્મચારી ભાગ લેવાના છે. માટે સોમવારે જ બેંક સાથે જોડાયેલ તમામ કામ પતાલી લેવા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Union Bank of India એ FD ના વ્યાજ દરોમાં કર્યો બદલાવ, 5 વર્ષની FD પર કેટલું રિટર્ન મળશે? જાણો

બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget