શોધખોળ કરો

ટ્રાન્ઝેક્શન ચાર્જ અને વિવિધ ફીના નામે ગ્રાહકો સાથે બેંકોની ઉઘાડી લૂંટ, જાણો શું દલીલ કરે છે બેંકો

1/5
બેન્કોની મૂળ સમસ્યા તેમની વધતી જતી એનપીએ નોન પરફોર્મિંગ એસેટ્સ છે. વિજય માલ્યા સહિતના બિઝનેસમેને જંગી લોન લઈને બેન્કોને દેવાના ડુંગર હેઠળ દબાવી દીધી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર સેક્ટર સહિત બેન્કોની ૬.૧ લાખ કરોડ રૂપિયાની લોન પર ગ્રહણ લાગી ગયું છે.

2/5
 બચત ખાતામાં રહેલી મૂડી પર અત્યાર સુધી ચાર ટકા વ્યાજ મળતું હતું, જે ઘટાડી દેવાયું છે. બેન્કો આ અંગે દલીલ કરે છે કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટમાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે ગ્રાહકો પાસેથી ચાર્જીઝ વસલૂવા પડી રહ્યા છે. બેન્કોને તેમનો વ્યાપ વધારવા માટે ખર્ચ થઈ રહ્યો છે અને હાલની જે બ્રાન્ચ છે તે ચલાવવાનો ખર્ચ પણ વધી રહ્યો છે. ટ્રાન્ઝેક્શન ચાર્જ અંગે દલીલ છે કે ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ આ ચાર્જ લેવાય છે. જોકે તેનો બોજ ગ્રાહકોએ વહન કરવો પડી રહ્યો છે.

3/5
 NEFT, RTGS, UPI જેવી સુવિધાઓ વધારાઈ પરંતુ તેના પર ચાર્જ વધારી દેવાયા છે. એક ફ્રી ચેકબુક પછી નવી ચેકબુક લેવી હોય તો બેન્ક ફી લેવાઈ રહી છે. મોબાઈલ વોલેટનો ઉપયોગ કરવા માટે એક તરફ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે અને બીજી તરફ તેના પર બેન્કો ફી વસૂલી રહી છે. જીએસટીનાં નામે પણ કેટલાક ચાર્જીઝ વધારી દેવાયા છે.

4/5
જોકે પરંતુ ગ્રાહકોને આરબીઆઈ અને બેંકની આ દલીલમાં દમ નથી લાગતો. સતત વધી રહેલી ફરિયાદોને પગલે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક પણ આ મામલે ગંભીરતાથી વિચારતા થઈ ગયા છે. બેન્કો વિવિધ પ્રકારે ગ્રાહકોને ખંખેરી રહી છે, જે પૈકી બેન્ક બ્રાન્ચમાંથી અને એટીએમમાંથી પોતાના જ પૈસા મેળવવા માટે મફત ટ્રાન્ઝેક્શન મર્યાદિત કરી દેવાયા છે અને વધુ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે.

5/5
New Indian Rupનવી દિલ્હીઃ નોટબંધી અને જીએસટીને કારણે દેશમાં બેન્કિંગ સેવા મોંઘી થઈ ગઈ છે. નવેમ્બર 2016માં નોટબંધી લાગુ થયા બાદ બેંકો દ્વારા મળનારી ફ્રી સેવાઓ પર ચાર્જ લગાવવામાં આવ્યો છે. બાદમાં જુલાઈથી જીએસટી લાગુ થયા બાદ આ ચાર્જીસ પર ટેક્સમાં વધારો થવાથી બેન્કિંગ સેવા વધુ મોંઘી થઈ ગઈ છે. દેશમાં વધતા બેન્કિંગ ચાર્જીસને સારી સુવિધા માટે જરૂરી બતાવવામાં આવી રહ્યા છે તો રિઝર્વ બેંકે કહ્યું કે, તેનાથી બેંક ચલાવવાનો ખર્ચ ઓછો કરી શકાય છે. ees Currency with a Key

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો

DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ

માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

Embed widget