શોધખોળ કરો

નોટ પર હોળીનો રંગ લાગશે તો થશે ભારે નુકસાન, બેંકો નહીં લે 500-2000ની નોટ

1/5
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ 500 અને 2000 રૂપિયાની નવી નોટનો સ્વચ્છ રાખવા માટે ક્લીન નોટ પોલિસી જારી કરી છે. તે અંતર્ગત પેનથી લખેલ, રંગ લાગેલ અને ખરાબ નોટને બેંક સ્વીકારશે નહીં. એવામાં આ હોળીમાં રંગથી રમતા પહેલા ખિસ્સા જરૂર તપાસી લેવા નહીં તો નુકસાન થઈ શકે છે.

2/5
 આ સંજોગોમાં આવી રહેલા હોળીનો તહેવાર ઘણી સાવધાનીથી મનાવવો અત્યંત આવશ્યક છે. મીડિયા અહેવાલ અનુસાર રૂપિયા ૫૦૦ કે ૨૦૦૦ની નોટમાં ભૂલથી પણ હોળી-ધૂળેટીનો કોઈ રંગ લાગી જશે તો એ નોટો નકકામી બની જશે. માટે જયારે હોળી રમવા જાવ ત્યારે ખિસ્સામાંથી ચલણી નોટો કાઢીને અથવા સલામત સ્થળે મૂકીને જવામાં જ હિતાવહ છે.

3/5
 મહત્ત્વપૂર્ણ છે કે, નોટબંધી પછી રિઝર્વ બેન્કે નવી ચલણી નોટોને સાફ-સૂથરી રાખવા 'કિલન નોટ પોલિસી' જાહેર કરી છે. આ પોલિસી હેઠળ પેનથી લખાણ લખેલી કે રંગોમાં રંગાયેલી 'ગંદી' નોટોનો હવે બેન્કમાં સ્વીકાર કરવામાં નહીં આવે.

4/5
 ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ સીએનટી અર્થાત્ કિલન નોટ પોલિસી જાહેર કરી છે. બજારમાં સ્વચ્છ મુદ્દ્રાનું ચલણ રહે તે આ પોલિસીનો મુખ્ય ઉદેશ છે. રિઝર્વ બેંકે તમામ બેન્કોને આ પોલિસીનો મુખ્ય ઉદેશ છે. રિઝર્વ બેન્કે તમામ બેન્કોથી આ પોલિસીની માર્ગદર્શિકા મોકલી તમામ નિયમોનું કડકપણે પાલન કરવા પણ કહ્યું છે.

5/5
 આ પોલિસી હેઠળ હવે કોઈપણ બેન્ક ૫૦૦-૨૦૦૦ની એવી કોઈ નોટનો સ્વીકાર નહીં કરે જેની ઉપર પેનથી કશુંક લખાયેલુ હશે યા તો કોઈપણ રંગથી રંગાયેલી હશે. વાસ્તે, હોળી-ધૂળેટીમાં રંગે રમવામાં ખાસ કાળજી લેવી આવશ્યક છે અન્યથા રંગમાં ભંગ પડી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કર્મચારી- પેન્શનર્સ સંગઠનોએ DA ને લગતી 3 જૂની માગણીઓ ફરી ઉઠાવી

Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 

નોએલ ટાટાની વિદાય, 29 વર્ષ બાદ 11 નવેમ્બરે પદ છોડશે, કોણ હશે નવા ચેરમેન?

1 નવેમ્બરથી બદલાઈ જશે આ નિયમો,  બેંક લોકર અને આધાર અપડેટમાં થશે બદલાવ, જાણો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 

PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 

અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?

જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત

Embed widget