શોધખોળ કરો

Reliance Jio effect: Airtel આપી રહી છે 100 રૂપિયામાં 10GB 4G ડેટા, આ રીતે ઉઠાવો ફાયદો!

1/4
 દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની ભારતી એરટેલેની આ ઓફર હાલના પોસ્ટપેડ યૂઝર્સ માટે છે. હવે 549 રૂપિયાવાળા પ્લાન જેમાં 3જીબી 4જી ડેટા મળે છે તે હવે 100 રૂપિયા એક્સ્ટ્રા લગાડીને 13જીબી 4જી ડેટા મેળવી શકશે. આમ તેના માટે કુલ 649 રપિયા (ટેક્સ વગર) આપવા પડશે.

2/4
જોકે એરટેલ તરફથી એક નિવેદનમાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 10જીબી ડેટા ઓફરને જિયો પ્રાઈમ ઓફર્સ સાથે કોઈ લેવાદેવા નથી. કંપની અનુસાર આ ઓફર પણ હાલની પ્રમોશનલ ઓફર્સનો જ એક ભાગ છે જેને કંપની સરપ્રાઈસ ઓફર નામથી ચલાવી રહી છે અને આવા પ્લાન કંપની પહેલેથી જ આપી રહી છે.

3/4
 મુકેશ અંબાણીએ મંગવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હેપ્પી ન્યૂ યર ખત્મ થયા બાદ પ્રાઈમ મેમ્બર્સને દરરોજ 10 રૂપિયામાં 1જીબી ડેટા મળશે.

4/4
નવી દિલ્હીઃ Reliance Jioની ઓફરને ટક્કર આપવા Airtelએ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે 100 રૂપિયામાં 10GB 4G ડેટા આપી રહી છે. એરટેલે પોતાના પોસ્ટપેઈડ યૂઝર્સને નોટિફિકેશન મોકલવાનું શરૂ કર્યું છે. જોકે કંપની તરફથી હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત

સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!

ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ

8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?

Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી

Embed widget