શોધખોળ કરો

હવે સોનામાં શુદ્ધતાની ચાર ગણી ગેરેન્ટી મળશે, જાણો BIS હોલમાર્કિંગનાં નિયમમાં શું ફેરફાર થયા

1/5
સોનું ફરી એક વખત 29 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર થઈ ગયું છે જે એક મહિનાની ઉચ્ચ સપાટી છે. મજબૂત વૈશ્વિક સંકેત અને ઘરઆંગણે જ્વેલર્સની ખરીદીથી દિલ્હી ગોલ્ડ માર્કેટમાં સોનું 330 રૂપિયાની જોરદાર તેજી સાથે 29,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યું છે. ચાંદી 350 રૂપિયા ઉછળીને 40,750 રૂપિયા પ્રતિ કોલએ પહોંચી ગઈ છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધવાથી ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો છે.

2/5
જ્વેલરી પર કેરેટ ઉપરાંત ગુણવત્તા વિશે પણ જાણકારી હશે. 22 કેરેટની જ્વેલરી પર 22k ઉપરાંત 916 (22k916), 18 કેરેટ પર 18kની સાથે 750 (18k750) અને 14 કેરટે પર 14kની સાથે 585 (14k585) ચિન્હીત હશે.

3/5
બીઆઈએ નિવેદનમાં જણાવ્યું કે, સોનાના હોલમાર્કિંગ પર ભારતીય માપદંડોમાં સંશોધન કરવામાં આવ્યું છે, જે એક જાન્યુઆરીથી લાગુ થઈ ગયું છે. તેનાથી જ્વેલર્સ ગ્રાહકો સાથે છેતરપિંડી નહીં કરી શકે. ઉપરાંત ગ્રાહકોની પાસે હોલમાર્કિંગવાળી જ્વેલરી ખરીદવાનો વિકલ્પ ઉપલબ્ધ હશે.

4/5
હોલમાર્ક જ્વેલરી પર હવે ચાર નિશાન હશે. પ્રથમ બીઆઈ માર્ક, બીજું શુદ્ધતા (કેરેટમાં), ત્રીજું ખરાઈ જેમ કે 22 કેરેટ માટે 22K916 અને ચોથું હોલમાર્કિંગ સેન્ટરની ઓળખ અને જ્વેલર્સનું નિશાન હશે.

5/5
મુંબઈઃ ભારતીય માનક બ્યૂરો (BIS)એ સોનાના હોલમાર્કિંગના ભારતીય માપદંડોમાં ફેરફાર કર્યા છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી નવા ફેરફાર લાગુ થઈ ગયા છે. હોલમાર્કવાળા સોનાની જ્વેલરી હવે ત્રણ ગ્રેડ 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટમાં ઉપલબ્ધ હશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

બજારમાં કડાકો છતાં SIP નો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ, સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડનું જંગી રોકાણ

Post Office: પોસ્ટની આ સ્કીમમાં દર મહિને રોકાણ કરો ₹6,000, 5 વર્ષ બાદ મળશે આટલા લાખ 

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

Embed widget