શોધખોળ કરો

આજથી BSE પર ડીલિસ્ટ થઈ જશે આ 200 કંપનીઓ, રોકાણકારોને આ રીતે રૂપિયા મળશે પાછા

1/4
સેબી અને આવકવેરા વિભાગે પણ 100 બ્રોકિંગ ફર્મ પર શેલ કંપનીઓની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. તેના પર 16,000 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનો આરોપ છે. સેબી, આકવેરા વિભાગે તેના પર કેવાઈસી નિયમોમાં છેડછાના આરોપ પણ લગાવ્યા છે.

2/4
ડીલિસ્ટ થયા બાદ આ કંપનીઓના પ્રમોટર્સે શેરહોલ્ડરો પાસેથી શેર પરત ખરીદવાના રહેશે, તેના માટે એક્સચેન્જના એક્સપર્ટ શેરની ફેર વેલ્યૂ નક્કી કરશે. ડીલિસ્ટ થનારી આ કંપનીઓમાં એથિના ફાઇનાન્શિયલ સર્વિસ, અંકુર ડ્રગ્સ, બ્લૂ બર્, ક્રૂ બોસ, કુટોન્સ રિટેલ, પર્લ એન્જિનીયરિંગ પોલિમર્સ, નાગાર્જુન ફાઈનાન્સ, અરિહંત ઇન્ડસ્ટ્રીઝ, ડેક્કન ક્રોનિકલ હોલ્ડિંગ, ધનુષ ટેક્નોલોજીસ, આઈઓએલ નેટકોમ, પારેખ પ્લેટિનમ અને સ્ટીલ ટ્યૂબ્સ ઓફ ઇન્ડિયાના નામ સામેલ છે.

3/4
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે નિયામકીય પ્રાધિકરણ નકલી કંપનીઓ અને રજિસ્ટર્ કંપનીઓ પર કડક કાર્રવાઈ કરી રહી છે, કારણ કે તેનો ઉપયોગ કથિત રીતે બેનામી સંપત્તિની હેરફેર માટે કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ મહિનાની શરુઆતમાં બજાર નિયામક સેબીએ શેર બજારમાં 331 શંકાસ્પદ નકલી કંપનીઓ પર કાર્રવાઈ કરવાના આદેશ આપ્યા હતા.

4/4
નવી દિલ્હીઃ દેશના મુખ્ય સ્ટોકસ એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 23 ઓગસ્ટથી 200 કંપનીઓ ડીલિસ્ટ થઈ જશે અને તેના પ્રમોટરોને 10 વર્ષ માટે બજારમાં કારોબાર કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવશે. આ કંપનીઓના સ્ટોકમાં લેવડ દેવડ વિતેલા 10 વર્ષથી પ્રતિબંધિત છે. આ તમામ કંપનીઓ આજથી ડીલિસ્ટ થઈ જશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget