શોધખોળ કરો

BSNL ટૂંકમાં શરૂ કરશે 4G VoLTE સર્વિસ, 5Gના પરીક્ષણની તૈયારીઓ કરી શરૂ

1/4
 કંપની વર્ષ 2016-17 માટે 28700 કરોડ રૂપિયાની આવકની જાહેરાત કરી શકે છે, જે પહેલાના વર્ષમાં 28400 કરોડ રૂપિયા હતી. શ્રીવાસ્તવે કહ્યું કે, કંપની 2018-19માં નફો કરે તેવી શક્યતા છે.

2/4
બીએસએનએલના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવે કહ્યું કે, અને 4G VoLTE સેવાઓને દેશભરમાં શરૂ કરવાની ધારણા રાખી રહ્યા છીએ અને સરકાર પાસેથી સ્પેક્ટ્રમ માગી રહ્યા છીએ. કંપનીએ વિતેલા વર્ષના અંતમાં ટેલિકોમ વિભાગને કહ્યું હતું કે તેણે 4જી સેવા શરૂ કરવા માટે 700 મેગાહર્ટ્ઝ બેન્ડમાં સ્પેક્ટ્રમ આપવામાં આવે.

3/4
કોલકાતાઃ સાર્વજનિક ક્ષેત્રની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે પાંચમી પેઢી એટલે કે 5જીની ટેલિકોમ સંવાઓ માટે શરૂઆતના તબક્કાનું કામ શરૂ કર્યું છે, જ્યારે બીએસએનએલ રાષ્ટ્રીય સ્તર પર 4G VoLTE સેવાઓથી શરૂઆથી જ મોટી આશા છે.

4/4
 કંપનીને આશા છે કે સરકાર તેને 4જી અને 5જી સેવાઓ આપવા માટે 700 મેગાહર્ટ્ઝમાં સ્પેક્ટ્રમ ફાળવણી કરશે. સ્પેક્ટ્રમ ખરીદવા માટે બીએસએનએલે સૌથી ઉંચી બોલી લગાવનારની કિંમતની બરાબરી કરવાની રહેશે. જોકે પહેલા તેણે હરાજીમાં ભાગ લેવાની જરૂરત નહીં રહે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો, જાણો કેટલું સસ્તું થયું ?

રીલાયન્સ ફાઉન્ડેશનનું મિશન: 87 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચ અને જિયોનો 12 ભાષાઓમાં ફ્રી AI કોર્સ

શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે

Embed widget