શોધખોળ કરો

BSNLએ લોન્ચ કરી વધુ એક ધમાકેદાર ઓફર, ગ્રાહકોને મળશે રોજના 10જીબી ઇન્ટરનેટ ડેટા

1/4
 નવા બ્રોડબેન્ડ કનેક્શન માટે યૂઝર્સે બીએસએનલના નજીકના સર્વિસ સેન્ટર પર જવાનું રહેશે અથવા ટોલ ફ્રી નંબર 1800 345 1500 પર કોલ કરવાનો રહેશે.

2/4
 બીએસએનલના ડાયરેક્ટર એન કે ગુપ્તાએ જણાવ્યું કે, બીએસએનએલ દેશમાં એક માત્ર એવી કંપની છે જે વાયરલાઈન બ્રોડબેન્ડ સર્વિસ અંતર્ગત દરરોજનો 10 જીબી ડાઉનલોડ ડેટા આપી રહી છે. તેની સાથે જ તેમણે જણાવ્યું કે, આ પ્લાનને યૂઝર્સ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અનેક નવા યૂઝર્સ પણ વાયરલાઈન બ્રોડબેન્ડ સર્વિસનો લાભ લઈ રહ્યા છે.

3/4
નવી દિલ્હીઃ ટેલીકોમ સેક્ટરમાં પ્રતિસ્પર્ધા દિવસેને દિવસે વધી રહી છે. ટેલીકોમ કંપનીઓના આ પ્રાઈસિંગ વોરમાં BSNLએ પોતાના બ્રોડબેન્ડ યૂઝર્સ માટે એક નવી સ્કીમ લોન્ચ કરી છે. કંપનીએ 2 એમબીપીએસ સ્પીડની સાથે એક્સીપીરિયન્સ અનલિમિટેડ BB 249 પ્લાન રજૂ કર્યો છે.

4/4
 આ પ્લાન અંતર્ગત યૂઝર્સને ડાઉનલોડિંગ માટે 10 જીબી ડેટા પ્રતિ દિવસ આપવામાં આવશે. તેની સાથે જ બીએસએનલથી અન્ય નેટવર્ક પર અનલિમિટેડ પ્રી કોલ્સ (રાત્રે 9 કલાકથી સવારે 7 કલાકસુધી) આપવામાં આવશે. એટલું જ નહીં, રવિવારે આખો દિવસ અનલિમિટેડ ફ્રી કોલ્સ આપવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

Embed widget