શોધખોળ કરો

જિયોને ટક્કર આપવા આ કંપનીએ તમામ સર્કલ માટે લોન્ચ કર્યા 4G સિમ કાર્ડ, જાણો કિંમત

1/5
કંપનીનું કહેવું છે કે આ પ્લાનની સાથે યૂઝર્સ આઇપીએલના તમામ ક્રિકેટ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ પણ જોઇ શકશે. માટે યૂઝર્સ 30 એપ્રિલ સુધી રિચાર્જ કરાવી શકે છે.

2/5
BSNL પણ જિઓ અને એરટેલને ટક્કર આપવા માટે નવા નવા પ્લાન લઇને આવી રહી છે. હાલ જિઓ અને એરટેલે પણ આઈપીએલની ઓફર બહાર પાડી છે તો BSNL દ્વારા સૌથી સસ્તી ઓફર લોન્ચ કરવામાં આવી છે. આ પ્લાનમાં બીએસએનએલ હવે 248 રૂપિયામાં 51 દિવસની વેલિડિટી સાથે 153જીબી ડેટા આપી રહી છે.

3/5
ઉલ્લેખનીય છે કે બીએસએનએલે ફેબ્રુઆરી 2018માં કેરળમાં 4જી સર્વિસ લોન્ચ કરી હતી. તેની સાથે જ કેરળ BSNLની 4જી સર્વિસ ધરાવતું દેશનં પ્રથમ રાજ્ય બની ગયું હતું. કંપનીએ કેરળના વિસ્તારોમાં તેના 4જી નેટવર્કની શરૂઆત કરી હતી.

4/5
આ અંગે ટ્વિટર પર એક યૂઝરે લેટર પોસ્ટ કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે BSNL યૂઝર્સને 20 રૂપિયામાં 4જી સિમ આપવામાં આવશે. સિમ કાર્ડ અંગે કંપની વતી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

5/5
નવી દિલ્હીઃ BSNL તેના યૂઝર્સને હાઈ સ્પીડ ઈન્ટરનેટ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે કંપનીએ તમામ સર્કલ માટે 4જી સિમ લોન્ચ કરી દીધા છે. કંપની પ્રી-પેડ અને પોસ્ટ પેડ બંને યૂઝર્સને 4જી સિમ આપશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!

દુબઈમાં પેટ્રોલ ભારત કરતાં પણ મોંઘું! ક્રૂડ તેલના કુવા છતાં ભાવ કેમ આસમાને પહોંચ્યા?

સિનિયર સિટીઝન્સ ધ્યાન આપે, ₹30 લાખનું રોકાણ કરીને દર ત્રણ મહિને મળશે ₹61,500

જૂનું ઘર વેચી નવું ખરીદ્યું તોય લાગશે ટેક્સ? બચવું હોય તો આ 6 ભૂલો ન કરતાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન

પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી

Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ

ગુજરાત યુનિ.માં મોટો વિવાદ! વિદ્યાર્થીઓને લેબની સુવિધા નહીં, VCના બંગલાના રિનોવેશન પર સવાલ 

ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?

તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત

'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન

દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો

Embed widget