શોધખોળ કરો
Jioને ટક્કર આપવા BSNLએ લોન્ચ કર્યા ત્રણ ધમાકેદાર પ્લાન, દરરોજ મળશે 3GB ફ્રી ડેટા!
1/5

નહલે પર દહલા (STV395) પ્લાનમાં તમને લોકલ નેટવર્ક પર ફોન કરવા માટે 3000 મિનિટ આપવામાં આવશે. 1800 મિનિટ અન્ય નેટવર્ક માટે તથા 2 જીબી ડેટા પ્રતિ દિવસ આપવામાં આવશે. બીએસએનએલે દાવો કર્યો છે કે નવી યોજનાથી મોટાપાયે યૂઝર્સ તેની સાથે જોડાઈ રહ્યા છે.
2/5

નવી દિલ્હીઃ ટેલીકોમ કંપનીઓ એક બીજાને પાછળ છોડવા માટે અનેક આકર્ષક ઓફરો લાવી રહી છે. જેનો સીધો લાભ યૂઝર્સને થઈ રહ્યો છે. ટેલીકોમની દુનિયામાં અનેક ફ્રી ઓફર લાવીને નંબર વન બનેલ રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે સરકારી ટેલીકોમ કંપની બીએસએનેલે પોતાના ગ્રાહકો માટે ઓફરોની વણઝરા લાવી છે.
Published at : 22 Apr 2017 12:38 PM (IST)
View More























