શોધખોળ કરો

Jioને ટક્કર આપવા BSNLએ લોન્ચ કર્યા ત્રણ ધમાકેદાર પ્લાન, દરરોજ મળશે 3GB ફ્રી ડેટા!

1/5
 નહલે પર દહલા (STV395) પ્લાનમાં તમને લોકલ નેટવર્ક પર ફોન કરવા માટે 3000 મિનિટ આપવામાં આવશે. 1800 મિનિટ અન્ય નેટવર્ક માટે તથા 2 જીબી ડેટા પ્રતિ દિવસ આપવામાં આવશે. બીએસએનએલે દાવો કર્યો છે કે નવી યોજનાથી મોટાપાયે યૂઝર્સ તેની સાથે જોડાઈ રહ્યા છે.

2/5
નવી દિલ્હીઃ ટેલીકોમ કંપનીઓ એક બીજાને પાછળ છોડવા માટે અનેક આકર્ષક ઓફરો લાવી રહી છે. જેનો સીધો લાભ યૂઝર્સને થઈ રહ્યો છે. ટેલીકોમની દુનિયામાં અનેક ફ્રી ઓફર લાવીને નંબર વન બનેલ રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે સરકારી ટેલીકોમ કંપની બીએસએનેલે પોતાના ગ્રાહકો માટે ઓફરોની વણઝરા લાવી છે.

3/5
 જાણકારી અનુસાર બીએસએનએનલે એક સાથે ત્રણ નવા પ્લાન રજૂ કર્યા છે. કંપનીએ પોતાના જૂના STV 339 પ્લાનમાં ફેરભાર કરતા હવે રોજના 2 જીબી ડેટાની જગ્યાએ 3 જીબી ડેટા આપવાનો નિર્ણય કર્યો છે.

4/5
નવા પ્લાનમાં બીએસએલને 349 રૂપિયાવાળોપ્લન 'દિલ ખોલ કે બોલ' (STV349), 333 રૂપિયાવાળો 'ટ્રિપલ એસ' (Triple Ace) (STV333) અને 395 રૂપિયા માસિકવાળા 'નહલે પર દહલા' (STV395) પ્લાન બજારમાં રજૂ કર્યો છે.

5/5
 દિલ ખોલ કે બોલ (STV349) પ્લાનમાં રોજ 2 જીબી ડેટા આપવામાં આવશે. પોતાના નેટવર્ક પર અનલિમિટેડ લોક અને એસટીડી કોલની સુવિધા આપવામાં આવશે. ટ્રિપલ એસ (STV333) 90 દિવસ સુધી 3 જીબી ડેટા આપવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Embed widget