શોધખોળ કરો

Jioને ટક્કર આપવા BSNL 149માં આપશે અનલિમિટેડ ફ્રી વોઈસ કોલ, જાણો ક્યારથી શરૂ થશે

1/6
ભોપાલઃ ભારત સંચાલ નિગમ લિમિટેડે રવિવારે કહ્યું કે, તે પોતાના મોબાઈલ ગ્રાહકો માટે આવતા મહિને 149 રૂપિયા અથવા તેનાથી ઓછા રૂપિયા પ્રતિ મહિના ટેરિફ પ્લાન પર કોઈપણ નેટવર્ક પર ફ્રી વોઇસ કોલ અને કેટલાક ડેટા આપવાની યોજના બનાવી રહી છે.

2/6
સૂત્રોએ જણાવ્યું કે, સરકારી ટેલીકોમ કંપની બીએસએનલનો આ નવો મંથલી ટેરિફ પ્લાન એક જાન્યુઆરીથી બજારમાં આવે તેવી ધારણા છે. તેનાથી બીએસએનલને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેલીકોમ એકમ રિલાયન્સ જિયો ઇન્ફોકોમને ટક્કર આપવામાં મદદ મળશે જેની એન્ટ્રીથી દેશની ટેલીકોમ કંપનીઓ સામે અનેક પડકાર ઉભા થયા છે.

3/6
બીએસએનએલના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રીવાસ્તવે જણાવ્યું, અમે બીએસએનલના મોબાઈલ ફોન ગ્રાહકોને આવતા મહિનાથી 149 રૂપિયા અથવા તેનાથી ઓછી કિંતમાં પ્રતિ મહિનાના ટેરિફ પ્લાન પર કોઈપણ નેટવર્કમાં ફ્રી અનલિમિટેડ લોકલ અને એસટીડી વોઈસ કોલ અને કેટલાક ડેટા આપાવની શરૂઆત કરવાની યોજના બનાવી છે.

4/6
તેમણે કહ્યું, બીએસએનએલનું રિવાઈવલ થવાનું શરૂ થઈ ગયું છે. તેની નાણાંકીય સ્થિતિમાં પણ સારો એવો સુધારો થયો છે. હવે અમે ઓપરેશન પ્રોફિટમાં છીએ. શ્રીવાસ્તવે જણાવ્યું, અમને આશા છે કે, વર્ષ 2018-2019 સુધી બીએસએલ નફો કરતી કંપની થઈ જશે અને ત્યાર બાદ અમારો દેશના ત્રણ ટોચના ઓપરેટરોમાં સમાવેશ થઈ જશે.

5/6
તેમણે જણાવ્યું કે, અમે વોઈસ મોબાઈલ સેવામાં પાછળ છીએ, પરંતુ અમે ડેટા સેવા ઉપલબ્ધ કરાવવામાં આગળ છીએ. તેમણે કહ્યું કે, લેન્ડલાઈન ફોન સેક્ટરમાં પણ અમે ફોકસ કરી રહ્યા છીએ, જેનું આજે સમગ્ર વિશ્વમાં પુનરત્થાન થઈ રહ્યું છે.

6/6
શ્રીવાસ્તવે કહ્યું કે, બીએસએનએલ દ્વારા જે ફ્રી રોમિંગ સુવિધા આપવામાં આવી છે, તેના સાર પરિણામ આવ્યા છે. તેનાથી મોબાઈલ ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, બીએસએનએલ ટેલીકોમ ક્ષેત્રમાં પ્રથમ નંબર પર હતી. ત્યાર બાદ છઠ્ઠા ક્રમ પર આવી ગઈ અને હવે અમે ચોથા નંબર પર આવી ગયા છીએ. શ્રીવાસ્તવે કહ્યું કે, દેશના મોબાઈલ સેક્ટરમાં બીએસએનેલનો 10 ટકા હિસ્સો છે, જેને વધારીને 15 ટકા સુધી લઈ જવા માટે કાર્ય કરી રહ્યા છીએ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: ચાંદી 4 દિવસમાં ₹12500 સસ્તી, સોનાના ભાવ સ્થિર

8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 

Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી

SIP Investment: 5 કે 10 વર્ષમાં બની શકે ₹1 કરોડનું ફંડ? જાણો દર મહિને કેટલી SIP કરવી પડશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત

દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો

રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 

Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા

Embed widget