શોધખોળ કરો

BSNLનો આ 'મેગા પ્લાન' Jioને આપશે ટક્કર, જાણો ક્યારથી શરૂ થશે

1/3
નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની ભારત સંચાર નિગમ લિ (BSNL) ૧ જાન્યુઆરી ૨૦૧૭થી સ્પેશિયલ ટેરિફ પ્લાન લોન્ચ કરી રહી છે, જેથી તેના મોબાઇલ ગ્રાહકો જીવનભર કોઈ પણ ટેલિકોમ કંપનીને ફ્રી લોકલ અને નેશનલ વોઇસ કોલ કરી શકશે.

2/3
આ પગલાનો હેતુ માર્કેટમાં નવો પ્રવેશ કરનારી રિલાયન્સ જીઓ ઇન્ફોકોમની ફ્રી વોઇસ ઓફર સામે સ્પર્ધા કરવાનો છે. BSNLના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવે આ અંગે જણાવ્યું હતું કે, અમે માસિક રૂપિયા ૧૪૯ના પ્લાન પર કામ કરી રહ્યા છીએ, જેનાથી દેશભરમાં અન્ય નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલ થઈ શકશે.

3/3
આ પ્લાનમાં ૩૦૦ MB ડેટા પણ મળશે. જીઓનો પ્લાન પણ રૂપિયા ૧૪૯નો છે, જેમાં અનલિમિટેડ વોઇસ કોલ, ૩૦૦ MB ડેટા અને ૧૦૦ લોકલ અને નેશનલ SMS (૨૮ દિવસ માટે) મળે છે. જીઓ દ્વારા પાંચમી સપ્ટેમ્બરે જીવનભર સુધી ફ્રી વોઇસ કોલ અને ત્રણ મહિના સુધી ફ્રી ડેટાની ઓફર કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો

Embed widget