શોધખોળ કરો

બજેટ બાદ શેરબજારમાં કડાકો, સેંસેક્સ 800 પોંઈન્ટ, નિફ્ટી 250 પોઈન્ટ ગબડ્યો

1/4
શુક્રવારે સવારે બીએસઈ સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો અને નિફ્ટી 10950 પોઈન્ટ હતો. આજે આખો દિવસ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ -839.91 પોઇન્ટ અથવા 2.34 ટકા ગબડીને 35066.75 પર બંધ રહ્યો છે. નિફ્ટી 256.30 અંક અથવા 2.33 ટકા તૂટીને 10760.60 પર બંધ રહ્યો હતો.

2/4
 બજેટ અનુસાર એક વર્ષથી વધું રાખવામાં આવેલા શેરો પર જો 1 લાખથી વધુની કમાણી પર રોકાણકારોએ 10 ટકા ટેક્સ આપવો પડશે. બજેટમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)હટાવવાની પણ જાહેરાત નથી કરવામાં આવી. જેનો અર્થ એ છે કે, રોકાણકારોએ બંને પ્રકારના ટેક્સ આપવાના રહેશે.માર્કેટ એક્સપર્ટ્સના મત મુજબ જો સરકારે ફિસ્કલ ડિફિસિટને 3.2 ટકા અથવા નીચે રાખ્યું હોત તો આ માર્કેટ માટે પોઝિટિવ સાબિત થયું હોત. પરંતુ 3.5 ટકાનો ટાર્ગેટ માર્કેટને નિરાશ કરનારો છે.

3/4
 જાન્યુઆરીમાં સતત 11000ની પાર રહ્યાં બાદ નિફ્ટી પહેલીવાર આ સ્તર પર નીચે ગગડ્યો છે. સેંસેક્સ પણ 36000ની નીચે આવી ગયો છે. શેરબજારને બજેટને લઈને ઘણી ઉમ્મીદ હતી પરંતુ ઈક્વિટી પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લગાવાથી રોકાણકારોના સેંટીમેંટ ખરાબ થયા છે. તેની અસર ગુરુવાર બંધ થવાના સમયથીજ બજાર પર જોવા મળી હતી.

4/4
નવી દિલ્લી: બજેટમાં ઈક્વિટી પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગુ કરતા રોકાણકારોના સેન્ટીમેન્ટ્સ ખરાબ થયા છે. શેરબજારમાં મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. બજેટ રજૂ કર્યાના આગલા દિવસે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બંધ થયાના અડધા કલાક પહેલા સેન્સેક્સમાં 800 પોઈન્ટ અને નિફ્ટી 250 અંક નીચે ઉતરી ગયો હતો. શુક્રવારે શેરબજારમાં વેચવાલી બધવાથી શેર બજાર ગબડ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા

Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર

વિડિઓઝ

Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ

LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ

Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના

શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

Embed widget