શોધખોળ કરો

જો તમારી પાસે કાર છે તો LPG સબસિડી થઈ શકે છે બંધ

1/6
 કેન્દ્ર સરકારે સબસિડી માટે ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફરનો વિકલ્પ અપનાવીને 3.6 કરોડ નકલી કનેક્શન રદ્દ કર્યા હતા. તેનાથી સરકારને 30 હજાર કરોડ રૂપિયાની બચત થઈ હતી.

2/6
 જોકે તમામ કાર માલિકો પાસેથી સબસિડી લેવાનું મોદી સરકાર માટે સરળ નહીં હોય. નિષ્ણાંતોનું માનીએ તો આ કામ ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે તેના માટે કાર માલિકો અને તેના સંબંધિત સરનામા સાથે વેરીફાઈ કરવું પણ જરૂરી છે. જણાવીએ કે હાલનાં સમયમાં એલપીજી ગેસ પર મળનારી સબસિડી સીધા જ તમારા બેંક ખાતામાં જમા થાય છે.

3/6
નવી દિલ્હીઃ તમારી પાસે કાર છે અને તમે LPG સબસિડીનો લાભ પણ લ્યો છો તો આ સમાચાર તમારા માટે છે. મોદી સરકાર એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે જેમાં દેશમાં જેટલા લોકો પાસે કાર છે તેની LPG સબસિડી બંદ કરવામાં આવી શકે છે.

4/6
 બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ અનુસાર મોદી સરકાર એલપીજી સબસિડીમાં ખર્ચ થનારા રૂપિયા બચાવવા માટે આ પ્રસ્તાપ પર વિચાર કરી રહી છે. અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સંપૂર્ણ પ્રસ્તાવ તૈયાર કરવા માટે અનેક જિલ્લાની આરટીઓ ઓફિસમાંથી ડેટા લેવામાં આવ્યા છે.

5/6
સૂત્રોનું માનીએ તો હાલમાં સમયમાં એવા લોકો સબસિડીનો લાભ લઈ રહ્યા છે જેની પાસે બેથી ત્રણ કાર છે. એવામાં મોદી સરકાર એલપિજી સબસિડીના રૂપિયા બચાવવા માટે આ પગલું ઉઠાવી શકે છે.

6/6
 વિતેલા વર્ષે કેન્દ્ર સરકારે એવા લોકોની સબસિડી બંધ કરી દીધી હતી જેની વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી વધારે હોય. ઉપરાંત મોદી સરકારે પોતાના સ્તર પર સબસિડી છોડવા માટે પણ લોકોને પ્રોત્સાહિત કર્યા છે. તેના માટે 'Givitup' કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

Embed widget