શોધખોળ કરો

આ તો અવળી ગંગા! નોટબંધી બાદ POS ટર્મિનલ પર ક્રિડેટ-ડેબિટ કાર્ડના વપરાશમાં નોંધાયો ઘટાડો

1/5
દેશમાં અત્યારે ૧૫.૧ લાખ POS મશીનો છે, પણ કેશલેસ ટ્રાન્ઝેક્શનને વેગ આપવો હોય તો વધુ ૨૦ લાખ મશીનોની જરૂર પડશે. માત્ર POS મશીનો પર જ ડેબીટ કાર્ડના વપરાશને ધ્યાનમાં લેતા જણાય છે કે એ આંકડો આંબતા લાંબો સમય લાગશે.

2/5
આ અહેવાલ અનુસાર, નોટબંધી બાદ પ્રતિ ટ્રાન્ઝેકશન વેલ્યુમાં ઘટાડો નોંધાયો છે. દેશમાં માગની સામે ઓછા પ્રમાણમાં POS મશીનો ઉપલબ્ધ હોવાને કારણે આવુ બન્યું હોય એ પણ શકય છે.

3/5
ઓકટોબરમાં POS પર પ્રતિ ડેબીટ કાર્ડ ટ્રાન્ઝેકશન માત્ર ૧૫૦૦ રૂપિયાનું હતુ અને એવો વ્યવહાર માત્ર ૧.૩ વખત કરવામાં આવ્યો હતો. એ ગણતરીએ ડેબીટ કાર્ડ ટ્રાન્ઝેકશનનું વાર્ષિક પ્રમાણ આશરે ૨૪,૦૦૦ રૂપિયાનું થાય છે. જો કે મોબાઈલ બેન્કીંગ ટ્રાન્ઝેકશનને મોટી સફળતા મળી હોવાનું આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે. મોબાઈલ બેન્કીંગ ટ્રાન્ઝેકશનનું પ્રમાણ નવેમ્બર ૨૦૧૬માં ૯.૭ ટકા વધીને ૧૨૪૫ અબજ રૂપિયાનું થયુ હતુ. પ્રતિ ટ્રાન્ઝેકશન મૂલ્ય ઓકટોબરના ૧૪,૫૩૬ રૂપિયાથી વધીને ૧૭,૨૦૭ રૂપિયા થયુ હતું.

4/5
નવેમ્બરમાં POS પર ડેબિટ અને ક્રેડીટ કાર્ડના વ્યવહારોનું પ્રમાણ મૂલ્યના સંદર્ભમાં ૩૫૨.૪ અબજ રૂપિયાનું હતું. એ પ્રમાણે 13 ડિસેમ્બર સુધીમાં 181.3 અબજ રૂપિયા હતું જ્યારે ઓક્ટોબરમાં આ આંકડો ૫૧૧.૨ અબજ રૂપિયાનો હતો. નવેમ્બરમાં POS પર સરેરાશ ટ્રાન્ઝેકશનનું મૂલ્ય ૧૭૧૪ રૂપિયાનું અને ડિસેમ્બરમાં ૧૬૪૩ રૂપિયાનું હતું. જ્યારે ઓકટોબરમાં એ પ્રમાણ ૨૨૨૯ રૂપિયાનું હતું.

5/5
નવી દિલ્હી: નોટબંધી બાદ POS ટર્મિનલ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેકશન મૂલ્યમાં ઘટાડો નોંધાયો છે જે સૂચવે છે કે રોકડ આધારિત અર્થતંત્રમાંથી સંપૂર્ણપણે ડિજીટલ અર્થતંત્ર બનવા માટે દેશે હજી લાંબી મજલ કાપવાની છે. આ વાત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના એક રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 

શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત

2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

Embed widget