શોધખોળ કરો

આજથી દેશભરમાં બદલાઈ જશે આ પાંચ નિયમો, જાણો વિગત

1/8
કોલ રેટમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. કારણ કે ટેલિકોમ રેગ્યૂલટોરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા(TRAI)એ છેલ્લા દિવસોમાં જે ઈન્ટરકનેક્શન ચાર્જ ઘટાડ્યો છે તે આજથી લાગુ થશે. ઈન્ટરકનેક્શન ચાર્જ 14 પૈસા પ્રતિ મિનીટથી ઘટીને 6 પૈસા પ્રતિ મિનીટ થઈ જશે.

2/8
પહેલી ઓક્ટબરથી તમામ નેશલ હાઈવે પર ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની શરૂઆત થઈ રહી છે. જો તમે પોતાની ગાડી પર RFID ટેગ લગાવી હશે તો તમારે ટોલ પર રોકાવાની જરૂર નહીં પડે.

3/8
જે લોકો પાસે એસબીઆઈમાં મર્જ થયેલી બેંકોની ચેકબુક છે તે બેંકની જૂની ચેકબુક અને IFSC કોડ 30 સપ્ટેમ્બર બાદ માન્ય રહેશે નહીં.

4/8
નવી દિલ્લી: આજથી દેશમાં પાંચ મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. SBIના ખાતાધારકોના ખાતામાં મિનિમમ બેલેંસ રાખવાની બાબતમાં થોડી રાહત મળશે. ત્યાં આજથી દેશના તમામ નેશનલ હાઈવે પર ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની શરૂઆત થઈ જશે.

5/8
SBIમાં ખાતું બંધ કરવા પર કોઈજ ચાર્જ નહીં લાગે, જો એક વર્ષ જૂનું ખાતું હોય તો. જો કોઈ ખાતું ખોલાવ્યાના 14 દિવસ બાદ અને એક વર્ષ પહેલા અકાઉન્ટ બંધ કરાવશે તો તેણે 500 રૂપિયા અને GST ચાર્જ લાગું પડશે.

6/8
ઇન્ટરનેક્શન યૂસેજ ચાર્જ એ હોય છે જેને ટેલિકોમ કંપનિઓ તે બીજી કંપનીને આપે છે, જેના નેટવર્ક પર કોલ પૂરી થાય છે. આઈયૂસી ચાર્જ ઓછો થવા પર હવે ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે હવે ટેલીકોમ કંપનિઓ કોલ રેટ પણ ઓછો કરશે. જો કે હજું સુધી કોઈ કંપનીએ કોલ દર ઘટાડવાની જાહેરાત કરી નથી.

7/8
આની અસર એસબીઆઈના પાંચ કરોડ ખાતાધારકો પર થશે. એસબીઆઈના આ ઉપરાંત બેન્કે પેન્શનર્સ, સરકારની સામાજિક કલ્યાણની યોજનાઓના લાભાર્થીઓ તથા સગીર વયના ખાતેદારોને મિનિમમ બેલેન્સની જરૂરિયાતોનું પાલન કરવામાંથી મુક્તિ આપી છે. એપ્રિલમાં પાંચ વર્ષના ગાળા બાદ બેન્કે મિનિમમ એવરેજ બેલેન્સ તથા બેલેન્સ નહીં જાળવવા બદલ દંડની જોગવાઈ લાગુ કરી હતી.

8/8
એસબીઆઈએ મેટ્રો શહેરોમાં મિનિમમ બેલેન્સ મર્યાદા 5000 રૂપિયાથી ધટાડી 3000 રૂપિયા કરી દીધી છે. ચાર્જ પણ ઘટાડવામાં આવ્યો છે. પહેલા મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર 40થી 100 સુધી ચાર્જ વસુલમાં હતો અને તેના પર સર્વિસ ટેક્સ પણ લગાવવામાં આવતો હતો પરંતુ આજથી ઘટાડી 30 થી 40 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. નાના શહેરોમાં ગ્રામીણ વિસ્તારમાં મિનિમમ બેલેન્સ મેનટેન નહીં કરવા પર 25થી 75 રૂપિયાનો ચાર્જ લાગતો હતો જેને ઘટાડીને 20થી 40 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતમાં કઈ વસ્તુઓ પર નથી લાગતો GST? જાણો શા માટે આ વસ્તુઓ છે ટેક્સ ફ્રી

સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે

Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય

બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ

IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો
સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
ભારતમાં કઈ વસ્તુઓ પર નથી લાગતો GST? જાણો શા માટે આ વસ્તુઓ છે ટેક્સ ફ્રી
ભારતમાં કઈ વસ્તુઓ પર નથી લાગતો GST? જાણો શા માટે આ વસ્તુઓ છે ટેક્સ ફ્રી
ભારતીય પાયલટ માછરને સર્વોચ્ચ વીરતા સન્માન આપશે ઇઝારાયેલ, નેતન્યાહૂનો મોટો નિર્ણય

Embed widget