શોધખોળ કરો

GSTમાં DTH, સિનેમા, કેબલ સેવા સસ્તી થશે, ચૂકવવો પડશે ઓછો ટેક્સ

1/4
 સર્કસ, થિયેટર, ક્લાસિકલ કે ફોક ડાન્સ, ડ્રામા વગેરે પર પણ 18 ટકા ટેક્સ લાગશે. હાલ તેમની પર રાજ્યોનો એન્ટરટેઇન્મેન્ટ ટેક્સ લાગે છે. જીએસટીમાં 250 રૂપિયા સુધીની ટિકિટ ટેક્સ ફ્રી રહેશે. સર્વિસ પ્રોવાઇડર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો પણ લાભ મળશે. હાલ ઘરેલુ માર્કેટથી ખરીદાયેલી મશીનરી પર વેટ કે ઇમ્પોર્ટેડ કેપિટલ ગુડ્સ પર સ્પેશિયલ એડિશનલ ડ્યૂટીની ક્રેડિટ નથી મળતી. નગર નિગમ કે પંચાયતો દ્વારા લગાવાતો એન્ટરટેઇન્મેન્ટ ટેક્સ યથાવત રહેશે. જીએસટીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સ સામેલ કરાયા છે. સ્થાનિક એકમોના ટેક્સ પણ જળવાઇ રહેશે.

2/4
સિનેમા ટિકિટ પર હાલ સર્વિસ ટેક્સ સાથે એન્ટરટેઇન્મેન્ટ ટેક્સ લાગે છે. મંત્રાલયના અનુસાર એન્ટરટેઇન્મેન્ટ ટેક્સ રાજ્યોમાં 100 ટકા જેટલો છે, પણ જીએસટીમાં માત્ર 28 ટકા લાગશે. જેના કારણે દર્શકોને ઘણો ફાયદો થશે તેમજ ટેક્સના નામે તેમની પાસેથી કેટલાક લોકો દ્વારા ઉઘરાવાતી વધારાની રકમ બંધ થશે.

3/4
કેબલ ઉપરાંત સ્માર્ટફોન, મેડિકલ ઉપકરણ, આયુર્વેદિક અને હોમ્યોપથિક (આયુષ) દવાઓ અને સિમેન્ટના ભાવ પણ ઘટશે. નાણામંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં વાત કહી હતી. તેના અનુસાર હાલ કેબલ અને ડીટીએચ પર 15 ટકા સર્વિસ ટેક્સ સાથે રાજ્યોનો એન્ટરટેઇન્મેન્ટ ટેક્સ પણ લાગે છે. તે 10 30 ટકા સુધી છે. જીએસટીમાં માત્ર એક ટેક્સ 18 ટકાના દરે લાગશે.

4/4
નવી દિલ્હીઃ સરકારે કહ્યું કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વ્યવસ્થા અંતર્ગત મનોરંજન, કેબલ, ડીટીએચ સેવાઓ પર ટેક્સ ઘટી જશે કારણ કે તેના પર રાજ્યો દ્વારા લેવામાં આવતો મનોરંજન કર જીએસટીમાં સામેલ થઈ જશે. આ તમામ સેવા માટે તમારે ઓછી ચૂકવણી કરવી પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget