શોધખોળ કરો

આધાર નંબર વગર પણ પેંશન ખાતામાંથી ઉપાડી શકાશે રૂપિયા, EPFOએ આપી મંજૂરી

1/4
10 વર્ષથી ઓછી સર્વિસ ધરાવતા સબસ્ક્રાઇબર્સ તેમના પેન્શન એકાઉન્ટમાં એકઠી થયેલી રકમ ઉપાડવા ફોર્મ 10C ભરીને ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ ક્લેમ કરી શકે છે. જોકે ફોર્મ 10D દ્વારા પેન્શન ફિક્સેશન માટે ક્લેમ કરનારા સબસ્ક્રાઇબર્સે આધાર નંબર કે એનરોલમેન્ટ સ્લિપ આપવા પડશે.

2/4
નવી દિલ્હીઃ કર્મચારી ભવિધ્ય નિધિ સંગઠન (EPFO)એ ખાતાધારકોને આધાર નંબર વગર પણ પેંશન ખાતામાંથી રૂપિયા ઉપાડવાની છૂટ આપી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સભ્ય રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ફોર્મ ભરે છે, તેને આધાર આપવાની જરૂરત નથી. આ પહેલા જે આદેશ આપવામાં આવ્યો હતો તેમાં આધારને ફરજિયાત કરવામાં આવ્યું હતું.

3/4
અગાઉ જાન્યુઆરીમાં EPFOએ તેની વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળના લાભ મેળવવા આધાર નંબર સબમિટ કરવાનું પેન્શનર્સ તેમ સબસ્ક્રાઇબર્સ માટે ફરજિયાત બનાવ્યું હતું.

4/4
નિર્ણય પાછળનું કારણ આપતા અધિકારીએ કહ્યું કે ફોર્મ 10C હેઠળના ક્લેમ માટે આધાર નંબર સબમિટ કરવાની જરૂરિયાતના કારણે વિડ્રોઅલના કેસોના સેટલમેન્ટમાં કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા, જેથી હાલ વિડ્રોઅલ કેસોમાં નહીં પણ માત્ર ફોર્મ 10D હેઠળ પેન્શન ફિક્સેશન માટે આધાર નંબર મેળવવાનું ફરજિયાત રખાયું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી

Embed widget