શોધખોળ કરો

વિજય માલ્યાને લાગ્યો મોટો ઝાટકો, બ્રિટેને પ્રત્યાર્પણની વિનંતી સ્વીકારી, જાણો હવે શું થશે

1/3
 તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તે વોરન્ટ જારી કરવાનો મુદો ડિસ્ટ્રિક્ટ જજને વિચારવા માટે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટને મોકલી અપાયો છે.’ યુકે હોમ ડિપાર્ટમેન્ટે ૨૧ જાન્યુઆરીએ કહ્યું હતું કે માલ્યાનાપ્રત્યાર્પણની ભારતની વિનંતિ દેશના સેક્રેટરીએ પ્રમાણિત કરી દીધી છે. અગાઉ પોતાની વિનંતિ રજૂ કરતાં ભારતે જણાવ્યું હતું કે માલ્યા સામે એક 'કાયદેસર'નો કેસ બને છે અને જો પ્રત્યાર્પણની વિનંતિ સ્વીકારાય તો તે અમારી ચિંતાઓ તરફ બ્રિટનની સંવેદનશીલતા દર્શાવશે.

2/3
 જો કોર્ટ વોરન્ટ જારી કરે તો આ વિજય માલ્યા વિરૂદ્ધ ઝાટકો હશે અને તેની પ્રત્યર્પણની પ્રક્રિયા શરૂ થઈ જશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ જણાવ્યું હતું કે 'ફેબ્રુઆરી ૨૦૧૭માં બ્રિટન સરકારના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે માલ્યાના પ્રત્યાર્પણ માટેની ભારતની વિનંતિને ધ્યાનમાં લીધી છે. યુકે હોમ ઓફિસે માલ્યા સામે ઔપચારિક વોરન્ટ મેળવવા માટે પ્રત્યાર્પણની અરજી જિલ્લા કોર્ટને મોકલી આપી છે.'

3/3
નવીદિલ્હીઃ ભારતીય બેન્કોને 9000 કરોડ રૂપિયાનો ચૂનો લગાડનાર અને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા ફરતે ગાળિયો મજબૂત થઈ રહ્યો છે. બ્રિટનની સરકારે ભારતની પ્રત્યપર્ણની અરજીને મંજૂરી આપી દીધી છે અને બ્રિટેને દરખાસ્તને કોર્ટમાં મોકલી છે. હવે કોર્ટ સુનાવણી કરી નક્કી કરશે કે માલ્યા વિરૂદ્ધ પ્રત્યર્પણ વોરન્ટ જારી કરવું કે નહીં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?

સાવધાન! બેંક ઓફ બરોડાનો 1TB ડેટા ડાર્ક વેબ પર લીક, ગ્રાહકોની અંગત વિગતો જોખમમાં!

LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?

Gold Silver Rate: ચાંદીમાં 2200 રુપિયાથી વધુની તેજી, 1.44 લાખને પાર સોનું, જાણો લેટેસ્ટ રેટ 

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ

સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

Embed widget