શોધખોળ કરો

તમે ફેસબુક યૂઝર્સ નથી તો પણ તમારો ડેટા કલેક્ટ કરે છે Facebook, જાણો કેવી રીતે

1/6
 જ્યારે માર્ક ઝકરબર્ગને એવો સવાલ પૂછવામાં આવ્યો કે તમારી પાસે કેટલા નોન ફેસબુક યૂઝર્સનો ડેટા છે. તેના જવાબમાં ફેસબુક સીઈઓએ કહ્યું કે, હાલમાં તેમની પાસે તેનો જવાબ નથી, પરંતુ બાદમાં તેનો જવાબ આપી શકાય છે.

2/6
 હવે તમને પણ મનમાં એવો સવાલ થતો હશે કે ફેસબુક પર એકાઉન્ટ જ બનાવ્યું નથી તો કેવી રીતે તમારો ડેટા કલેક્ટ કરવામાં આવી રહ્યો છે. તેનો સીધો જવાબ એ છે કે, તમે ઇન્ટરનેટ યૂઝર છો તો દિવસભરમાં અનેક પ્રકારની વેબસાઇટ ઓપન કરતા હશો, મોટાભાગની વેબસાઈટમાં તમે ફેસબુકનું લાઈક અને શેરનું બટન જોતા હશો, જો તમે તેના પર ક્લિક કરો છો તો સમજી જાવ કે ફેસબુક તમારો ડેટા કલેક્ટ કરી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે ફેસબુક લાઈક અને શેર બટનનેજો તમે ક્લિક ન પણ કરો અને તે માત્ર થર્ડ પાર્ટી વેબસાઈટ પર હાજર છે તો પણ તમારો ડેટા ફેસબુકની સાથે શેર થઈ રહ્યો છે.

3/6
 અમેરિકામાં સાંસોદોના સવાલના જવાબ આપવા માટે બીજા દિવસે પણ ઝકરબર્ગ હાજર રહ્યા હતા. માર્ક ઝકરબર્ગે નોન ફેસબૂક યૂઝર ડેટા કલેક્ટ કરવાના સવાલના જવાબમાં કહ્યું કે, અમે સુરક્ષા કારણોસર એવા યૂઝર્સનો ડેટા પણ કલેક્ટ કરીએ છીએ જેમણે ફેસબુક માટે સાઈન અપ નથી કર્યું.

4/6
નવી દિલ્હીઃ જો તમે ફેસબુકનો ઉપયોગ રો છો તો તમારે ડેટા ફેસબુક પાસ છે. પરંતુ જો તમે ફેસબુકનો ઉપયોગ નથી કરતાં અને ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તો શક્ય છે કે તમારો ડેટા પણ ફેસબુક પાસે હશે. આ સાંભળવામાં થોડું અટપટું લાગશે, પરંતુ આ જ સત્ય છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે ખુદ આ વાત સ્વીકારી છે.

5/6
 જો તમારું એકાઉન્ટ ફેસબુક પર નથી અને તમે કોઈની પ્રોફાઈલ સર્ચ કરવા માટે ફુસબુક પર આવો છો તો એવી સ્થિતિમાં ફેસબુક તમારા બિહેવિયરને નોટ રે છે અને ડેટા કલેક્ટ કરે છે. જોકે માર્ક ઝકરબર્ગ એ ન જણાવી શક્યા કે ફેસબુક નોન યૂઝર્સનો કેવા પ્રકારનો ડેટા સ્ટોર કરે છે.

6/6
 એટલું જ નહીં, માર્ક ઝકરબર્ગે ત્યાં સુધી કહ્યું કે, ફેસબુક યૂઝર્સની કેટલીક જાણકારીઓ ત્યારે પણ ટ્રેક કરે છે જ્યારે તેણે ફેસબુક એકાઉન્ટ લોગ ઓફ કરી દીધું હોય. જોકે તેની પાછલ ઝકરબર્ગની દલીલ એ હતી કે આમ કરવાનો ઉદ્દેશ એ જાણવાનો છે કે ક્યા યૂઝર વારંવાર સર્વિસ એક્સ કરવા માટે કોઈ યૂઝરની જાણકારી લેવા માટે આમ કરી રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget