શોધખોળ કરો
એક જ દિવસમાં ફેસબુકને થયું 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, જાણો શું છે કારણ
1/6

આ મામલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના કડક રેગ્યુલેશનનું પણ દબાણ બની શકે છે. બ્રિટનના એક સાંસદે સોમવારે કહ્યું હતું કે, દેશની પ્રાઇવસી વોચડોગને વધુ તાકાત મળવી જોઇએ.
2/6

ફેસબુક પહેલેથી જ એ જણાવી ચૂક્યુ છે કે, વર્ષ 2016માં અમેરિકામાં પ્રમુખ ચૂંટણી પહેલાં તેઓના પ્લેટફોર્મનો પ્રસાર-પ્રચાર કરનારા રશિયન લોકોએ કેવી રીતે ઉપયોગ કર્યો હતો, પરંતુ આનાથી માર્ક ઝકરબર્ગ ક્યારેય સવાલોના ઘેરામાં આવ્યા નહતા.
Published at : 20 Mar 2018 11:51 AM (IST)
View More























