શોધખોળ કરો

એક જ દિવસમાં ફેસબુકને થયું 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, જાણો શું છે કારણ

1/6
 આ મામલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના કડક રેગ્યુલેશનનું પણ દબાણ બની શકે છે. બ્રિટનના એક સાંસદે સોમવારે કહ્યું હતું કે, દેશની પ્રાઇવસી વોચડોગને વધુ તાકાત મળવી જોઇએ.

2/6
 ફેસબુક પહેલેથી જ એ જણાવી ચૂક્યુ છે કે, વર્ષ 2016માં અમેરિકામાં પ્રમુખ ચૂંટણી પહેલાં તેઓના પ્લેટફોર્મનો પ્રસાર-પ્રચાર કરનારા રશિયન લોકોએ કેવી રીતે ઉપયોગ કર્યો હતો, પરંતુ આનાથી માર્ક ઝકરબર્ગ ક્યારેય સવાલોના ઘેરામાં આવ્યા નહતા.

3/6
આ સમાચાર બહાર આવ્યા બાદ ફેસબુકના શૅર્સ સોમવારે 7 ટકા તૂટી ગયા છે. શેર્સની કિંમત ઘટવાના કારણે ફેસબુક સીઇઓ માર્ક ઝકરબર્ગને સંપત્તિને એક જ દિવસમાં 6.06 અબજ ડોલર (અંદાજે 395 અબજ રૂપિયા)નું નુકસાન થયું છે.

4/6
અમેરિકામાં પ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરનાર એક ફર્મ કેમ્બ્રિજ એનાલિટીકા પર અંદાજિત 5 કરોડ ફેસબુક યુઝર્સની માહિતી ચોરી કરવાના આરોપ લાગ્યા છે. આ જાણકારીનો ઉપયોગ ચૂંટણી દરમિયાન ઉપયોગ કરવામાં આવ્યો છે.

5/6
 આ સમાચાર બહાર આવ્યા બાદ અમેરિકા અને યુરોપિયન સાંસદોએ ફેસબુક ઇંક પાસે જવાબ માંગ્યો છે. તેઓ જાણવા ઇચ્છે છે કે, બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકાએ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રેસિડન્ટ પદની ચૂંટણી જીતવામાં કેવી રીતે મદદ કરી?

6/6
નવી દિલ્હીઃ ફેસબુકમાં ડેટા લીકનો મામલો સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વને આઘાત લાગ્યો છે. કરોડો યૂઝર્સના ડેટા લીક મામલે ફેસબુકને મોટો ઝાટકો લાગ્યો છે. સોમવારે આ ફેસબુકના શેરમાં અંદાજે 7 ટકાનો કડાકો બોલી ગયો જેના કારણે માર્કેટ વેલ્યૂ અંદાજે 35 અબજ ડોલર (અંદાજે બે લાખ કરોડ રૂપિયા) ઘટી ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 

LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget