શોધખોળ કરો

Jio યૂઝર્સને મળી રહી છે શાનદાર ઓફર, આ 4 જગ્યાએ મળે છે કેશબેક

1/5
રિલાયન્સ જિઓ પોતાના સબ્સક્રાઈબર્સ માટે ડિસ્કાઉન્ટની અનેક ઓફર લઈને આવ્યું છે. જિઓ યૂઝર્સ અલગ અલગ રિચાર્જ પર સારી કેશબેક ઓફર મેળવી શકે છે. આ ઓફર મેળવવા માટે યૂઝર્સને ઈ-વોલેટ્સથી રિચાર્જ કરાવવું પડશે. આ કેશબેક 300 રૂપિયાથી ઉપરના રિચાર્જ પર મળશે. અમે તમને જણાવીશું કેટલાક એવા પ્લેટફોર્મ કે જ્યાં રિચાર્જ કરવાથી તમને મળશે કેશબેક.

2/5
 જો તમે અમેઝોન પેનો ઉપયોગ કરો છો તો તમે રિલાયન્સ જિયોનું રિચાર્જ કરી શકો છો. આ રિચાર્જ કરવાથી તમને 99 રૂપિયાનું કેશબેક મળશે. આ ઓફર 14 ઓગસ્ટથી લઈ 19 ઓગસ્ટ સુધી મળશે.

3/5
જો તમે રિલાયન્સ જિયોનું 399 રૂપિયાના પ્લાન માટે મોબીક્લિકનો ઉપયોગ કરી રિચાર્જ કરશો તો તમને 59 રૂપિયા સુધીનું કેશબેક મળશે. જેના માટે તમારે JIOMBK પ્રોમોકોડ એન્ટર કરવાનો રહેશે. જ્યારે બીજી તરફ જે ગ્રાહકો મોબીક્વિકથી પહેલી વખત રિચાર્જ કરી રહ્યા છે એટલે કે નવા યુઝર્સ માટે NEWJIO કોડનો ઉપયોગ કરતા 399 રૂપિયાનું રિચાર્જ કરશો તો તમને 159 રૂપિયાનું કેશબેક મળશે.

4/5
ફ્લિપકાર્ટના ફોનપે દ્વારા જો તમે જિયો નંબર પર 300 રૂપિયાથી વધુનું રિચાર્જ કરો તો તમને 75 રૂપિયા કેશબેક મળશે. આ ઓફર માત્ર પ્રીપેડ રિચાર્જ પર મળશે. આ ઓફરનો લાભ 14 ઓગસ્ટથી 21 ઓગસ્ટ વચ્ચે મળી શકશે. આ કેશબેક તમારા ફોનપે એકાઉન્ટમાં જમા થશે.

5/5
જો તમે પેટીએમથી તમારા રિલાયન્સ જિયો નંબર પર 100 રૂપિયાથી કે તેથી વધુનું રિચાર્જ કરાવો છો તમને ઓછામાં ઓછું 15 રૂપિયા કેશબેક મળશે. જો તમે 300 રૂપિયાથી વધુનું રિચાર્જ કરાવશો તો તમને 76 રૂપિયા સુધીનું કેશબેક મળશે. 24 કલાકની અંદર તમારા પેટીએમ એકાઉન્ટમાં આવી જશે. આ કેશબેક માટે તમારે પેટીએમથી રિચાર્જ કરતી વખતે પ્રોમોકોડમાં PAYTMJIO એન્ટર કરી રિચાર્જ કરવાનું રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

LPG Cylinder Price: ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ₹2,000 થઈ ગયો હોત! PM મોદીનો મોટો ખુલાસો

Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો

ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે

ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર

અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ

રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?

Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

Embed widget