શોધખોળ કરો

આજથી નવું નાણાકીય વર્ષ, જાણો શું થશે મોંઘું-સસ્તું

1/16
બાળકોના રમકડાં ખાસ કરીને ત્રણ પૈડાવાળી સાઇકલ, પેડલ કાર, ડોલ, વીડિયો ગેમ અને આ પ્રકારના રમકડાં પણ મોંઘા બનશે. તેના પર કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારી 20 ટકા કરવામાં આવી છે.

2/16
 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસમાં મળનારી સુવિધાઓ અને ચામડાનો સામાન સસ્તો થશે. આ ઉપરાંત કાજુ પર ઇમ્પોર્ટ ડ્યૂટી 5 ટકાથી ઘટાડી 2.5 કરવામાં આવી હોવાથી તેના ભાવ ઘટશે.

3/16
જે લોકો 2018-19માં મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમને હોમલોન પર વ્યાજમાં પહેલાની તુલનામાં વધારે છૂટ મળશે. તેથી નવા નાણાકીય વર્ષમાં મકાન ખરીદવા ઇચ્છતા લોકોને ફાયદો થશે.

4/16
આ ઉપરાંત મીણબત્ત, પતંગ, સનગ્લાસ, માછલી પકડવાનો સળિયો, હુક, બટર ફ્લાઇ નેટ પર પણ 10 ટકાથી 20 ટકા કસ્ટમ ડ્યૂટી કરવામાં આવી હોવાથી ભાવ વધશે.

5/16
રિસ્ટ વોચ, પોકેટ વોચ, સ્ટોપ વોચ અને એલાર્મ ક્લોક પર કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારી 20 ટકા કરવામાં આવી છે. તેથી તે પણ મોંઘી બનશે.

6/16
ફર્નીચર, લાઇટ ફિટિંગ, નેમ પ્લેટ પર કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારી 20 ટકા કરવામાં આવી હોવાથી આ વસ્તુઓના ભાવ પણ વધશે.

7/16
એલસીડી, એલઇડી, ઓએલઈડી ટીવી અને પાર્ટસ પણ મોંઘા થશે. આ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી 7.5-10 ટકાથી વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે.

8/16
ડાયમંડ જ્વેલરી, રંગીન જેમ સ્ટોન, નકલી ઘરેણા પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી હોવાથી તેના ભાવ પણ વધશે.

9/16
ફૂટવિયર પર કસ્ટમ ડ્યુટી 10 ટકાથી વધારી 20 ટકા કરી દેવામાં આવી છે. ફૂટવેર પાર્ટ્સ પણ મોંઘા બનશે. તેના કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારે 15 ટકા કરવામાં આવી છે.

10/16
બજેટમાં સિલ્ક ફેબ્રિક પર કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારી 20 ટકા કરવામાં આવી હોવાથી તે પણ મોંઘી થશે

11/16
કાર તથા મોટરસાઇકલના સ્પેરપાર્ટ્સ પર સેસ વધારીને 15 ટકા કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત ટ્રક અને બસના રેડિયલ ટાયર પણ મોંઘા થશે. તેના પર કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે.

12/16
સનક્રીમ, મેની ક્યોર, પેડી ક્યોરનો સામાન સહિત મેકઅપનો સામાન પણ મોંઘો બની જશે. તેના પર કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત શેવિંગનો સામાન, ડિયોડ્રેન્ટસ ટોયલેટ પેપર પણ મોંઘા થશે.

13/16
ઓરેન્જ ફ્રૂડ જ્યૂસ, ક્રેનબેરી જ્યૂસ પર પણ કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારી 50 ટકા કરી દેવામાં આવી છે. જેના કારણે આ વસ્તુઓ મોંઘી બનશે.

14/16
સ્માર્ટ વોચ અને તેના જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર ઇમ્પોર્ટ ડ્યૂટી બે ગણી વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે. સિગરેટ, લાઇટર પણ મોંઘા બનશે. તેમના પર પણ કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારી 20 ટકા કરવામાં આવી છે.

15/16
નવી દિલ્હીઃ 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે. એપ્રિલથી નવા ટેક્સ અને નવા ફાયનાન્સિયલ નિયમોના કારણે તમારા ખિસ્સા પર ઘણી મોટી અસર પડશે. નવા નાણાકીય વર્ષથી ફૂડ પ્રોસેસિંગ, વાહનોના સ્પેર પાર્ટ્સ અને ફૂટવેર જેવા ક્ષેત્રોમાં ઘરેલુ પ્રોડક્શનમાં અપાર સંભાવના હોવાનું જણાવી જેટલીએ બજેટમાં કસ્ટમ ડ્યૂટીમાં વધારો કર્યો હતો. જેના કારણે આ ચીજવસ્તુઓ મોંઘી થઈ જશે. જ્યારે અમુક વસ્તુઓ સસ્તી થશે.

16/16
મોબાઈલ સ્પેર પાર્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવી છે. ઉપરાંત મોબાઇલ ફોનની એક્સેસરિઝ પણ મોંઘી થઈ જશે. તેના પર કસ્ટમ ડ્યૂટી 7.5 ટકાથી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે. મોબાઇલ ફોનનું ચાર્જર, એડોપ્ટર, પ્લાસ્ટિક ચાર્જર મોંઘા બનશે. પહેલા આ વસ્તુઓ પર કોઈ કસ્ટમ ડ્યૂટી નહોતી લાગતી પરંતુ હવેથી 10 ટકા ડ્યૂટી ભરવી પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ

UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં

Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ

5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?

Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

Embed widget