શોધખોળ કરો

1 એપ્રિલથી આ પાંચ મોટી બેંક થઈ જશે ખત્મ, જાણો તમારા એકાઉન્ટનું શું થશે?

1/6
અરુણ જેટલીએ કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે દેશમાં રોકડની અછત નથી. અમુક ATM ઓપરેશનલ કારણોસર ખાલી હોઇ શકે છે. અમારી પાસે સરપ્લસ કરન્સી છે અને અમે સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છીએ.

2/6
બેન્કના કુલ ગ્રાહકોનો આંક ૫૦ કરોડને પાર કરી જશે. સહયોગી બેન્કોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને એક્ઝિક્યુટિવ ટ્રસ્ટીને બાદ કરતા ઓફિસર્સ અને કર્મચારીઓ એસબીઆઈના કર્મચારીની ઓળખ મેળવશે.

3/6
આ મર્જરને પગલે એસબીઆઈ વૈશ્વિક સ્તરની ધિરાણકર્તા બનશે અને કુલ એસેટ બેઝ ૩૭ લાખ કરોડનું થશે. પાંચ સહયોગી બેન્કોના વિલીનીકરણને પગલે એસબીઆઈની કુલ શાખા વધીને ૨૨,૫૦૦ થશે તેમજ એટીએમની સંખ્યા વધીને ૫૮,૦૦૦ થશે.

4/6
SBIમાં મર્જ થનારી સહયોગી બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ મૈસુર, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા અને સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદનો સમાવેશ થાય છે. સૌપ્રથમ 2008માં સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર SBIમાં મર્જ થઇ હતી. તેના 2 વર્ષ બાદ સ્ટેટ બેન્ક ઓફ ઇન્દોરનું મર્જર થયું હતું.

5/6
આ પહેલા નાણાં પ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેનિબેટે પહેલા જ મર્જરને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી. આ જુદી જુદી બેંકોના બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, જેને ત્યાંથી મંજૂરી મળી ગઈ છે. બોર્ડની ભલામણ પર વિચાર કર્યા બાદ કેબિનેટે આ દરખાસ્તને અંતિમ મંજૂરી આપી દીધી છે.

6/6
નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં પાંચ સહયોગી બેન્કોની વિલીનીકરણ આગામી ૧લી એપ્રિલ ૨૦૧૭ના થશે જે બેન્કિંગ ઉદ્યોગના ઈતિહાસમાં સૌથી મોટી એકત્રીકરણ પ્રક્રિયા છે. સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર (SBBJ), સ્ટેટ બેન્ક ઓફ મૈસુર (SBM), સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર (SBT), સ્ટેટ બેન્ક ઓફ પતિયાલા (SBP) અને સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ (SBH)ની અસ્ક્યામતોને ૧લી એપ્રિલના મુખ્ય બેન્ક સ્ટેટ બેન્કને તબદીલ કરાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

Embed widget