શોધખોળ કરો

Flipkartએ કડક કરી પોતાની રિટર્ન પોલિસી, હવે આ પ્રોડક્ટ પર નહીં મળે રિફંડ

1/5
સ્માર્ટફોનમાં જો કોઇ મુશ્કેલી આવે છે તો પહેલા ટ્રબલશૂટ દ્ધારા મદદ કરવામાં આવશે. તો, 30 દિવસના એક્સચેન્જ વિન્ડો પસંદગીની કેટેગરી જેવી કે ક્લોથિંગ, ફુટવેર, આઇવિયર અને ફેશન એસેસરીઝ માટે છે.

2/5
 જો ડિલિવરીના 10 દિવસ પછી પણ ડિફેક્ટ મળે છે તો કોઇપણ એડિશનલ કોસ્ટ વગર એકસમાન મોડલનું રિપ્લેસમેન્ટ કરવામાં આવશે. જો પ્રોડક્ટ સ્ટોકમાં નથી કે તેને બંધ કરી દેવામાં આવી છે તો માત્ર તેવા કેસોમાં પ્રોડક્ટ કે પાર્ટનું રિફન્ડ સેલર તરફથી આપવામાં આવશે.

3/5
 ફ્લિપકાર્ટેના સ્પોક્સપર્સને કહ્યું,
ફ્લિપકાર્ટેના સ્પોક્સપર્સને કહ્યું, "કંપની તરફથી કસ્ટમર ફ્રેન્ડલી રિફન્ડ પોલિસી આપવામાં આવી રહી છે. કસ્મટર્સ હાલની 1800 કેટેગરીમાંથી 1150 પ્રોડકટ કેટેગરી પર સેલ્ફ સર્વિસ ઓપ્શન દ્ધારા રિફન્ડ્સ માટે એપ્લિકેશન આપી શકે છે. આ ફ્લિપકાર્ટ પર રહેલી કેટેગરીના બે તૃતીયાંશ છે. ફ્લિપકાર્ટ ડેઇલી બેઝિસ પર અંદાજે 25,000 રિફન્ડ્સને પ્રોસેસ કરી રહી છે. તેમાં 60% કેસો એવા છે જ્યાં કસ્ટમર્સને રૂપિયા પાછા લેવા માટે રાહ નથી જોવી પડતી કારણ કે તે તરત પ્રોસેસ થઇ જાય છે.
4/5
 ફ્લિપકાર્ટે ઘણી પોપ્યુલર પ્રોડકટ્સ જેવી કે મોબાઇલ એસેસરીઝ (Accessories), પર્સનલ કેર એપ્લાયન્સિઝ, કોમ્પ્યુટર અને કેમેરા એસેસરીઝ, ઓફિસ ઇક્વિપમેન્ટ અને ગેમ્સ એન્ડ સ્માર્ટ વિયરવેલ પર રિફન્ડ નહીં આપે. તો, મોબાઇલ ફોન, કન્ઝ્યુમર અપ્લાયન્સિઝ (એસી, ફ્રિઝ, ટીવી) અને ફર્નીચર પર શરતોની સાથે રિફન્ડ આપવામાં આવશે.

5/5
નવી દિલ્હીઃ દેશની ટોપ ઈ-કોમર્સ કંપનીઓમાંથી એક ફ્લિપકાર્ટે પોતાની રિફંડ પોલિસી કડક બનાવી છે. ફ્લિપકાર્ટ પર હવે તમે મોબાઈલ, પર્સનલ કેર એપ્લાયન્સ, કોમ્પ્યૂટર, કેમેરા, ઓફિસ ઉપકરણ, ફર્નીચર અને સ્માર્ટ બિયરેબલ્સની ખરીદી કરો છો તો રિફંડ નહીં મળે. કંપનીનું કહેવું છે કે, તેના વેન્ડર્સનો ઓપરેશનલ ખર્ચ ઓછો કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Embed widget