શોધખોળ કરો

આ એરલાઈન કંપનીની ધમાકેદાર ઓફર, માત્ર 99 રૂપિયામાં બુક કરાવો ટિકિટ

1/5
 આ ઉપરાંત એર એશિયા તેવા લોકો માટે પણ ઓફર લાવી ચૂકી છે, જે વિદેશ યાત્રા પર જવા ઈચ્છે છે. જે અંતર્ગત એરલાઈન્સ માત્ર 1499 રૂપિયાના બેસ ફેરમાં ટિકીટ બુક કરવાની તક આપી રહી છે. આ ઓફરમાં એશિયા પેસિફિક માટે 10 શહેરોને શામેલ કરવામાં આવ્યા છે. જેમાં તમે ઓકલેન્ડ, બાલી, બેંગકોક, કુઆલાલમ્પુર, મેલબોર્ન, સિંગાપુર અને સિડની માટે ટિકીટ બુક કરાવી શકો છો.

2/5
 જોકે ઓફરનો લાભ લેવા માટે તમારે તેનું બુકિંગ એર એશિયાની મોબાઈલ એપ અને વેબસાઈટના નિયમો તથા શરતો મુજબ કરવું પડશે. જણાવી દઈએ કે એર એશિયામાં ટાટા સન્સની 51 ટકા ભાગીદારી છે. બાકી 49 ટકા ભાગીદારી એર એશિયા ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ ઓફ મલેશિયા પાસે છે.

3/5
 આ ઓફર લાગુ થઈ ચૂકી છે જે અંતર્ગત તમને 21 જાન્યુયારી સુધીમાં ટિકિટ બુક કરાવી શકો છો. આ દરમિયાન તમે 15 જાન્યુઆરીથી 31 જુલાઈ વચ્ચે યાત્રા માટે ટિકિટ બુક કરાવી શકો છે.

4/5
 એર એશિયા ઈન્ડિયાએ આ ઓફર ભારતના 7 મોટા શહેરો માટે લાવ્યું છે. જેમાં બેંગલુરુ, હૈદરાબાદ, કોચ્ચી, કોલકાતા, નવી દિલ્હી, પુણે અને રાંચી શામેલ છે. તમે આ શહેરો માટે માત્ર 99 રૂપિયામાં ટિકિટ બુક કરાવી શકો છો.

5/5
નવી દિલ્હીઃ ટાટા સન્સની ભાગીદારીવાળી એરલાઈન્સ એર એશિયા ઇન્ડિયા એક વખત ફરી ધમાકેદાર ઓફર લઈને આવી છે. આ ઓફર અંતર્ગત તમે દેશના 7 શહેરમાં 99 રૂપિયાને બેસ ફેરમાં પ્રવાસ કરી શકો છે. બેસ ફેરની શરૂઆત 99 રૂપિયાથી થઈ રહી છે. જોકે કેટલાક શહેર માટે બેસ ફેર 99 રૂપિયાથી થોડું વધારે છે, પરંતુ તેની આસપાસ જ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

Embed widget