શોધખોળ કરો

હવે તમે Jioની 99 રૂપિયાવાળી પ્રાઇમ મેમ્બરશિપ Freeમાં પણ લઈ શકો છો, જાણો કેવી રીતે

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
 જો કોઇ યૂઝર JioMoney એપની મદદથી પ્રાઇમ મેમ્બરશિપ લે છે, તો તેને આ પુરેપુરી ફ્રી મળી શેક છે. જોકે આના માટે તેને પ્રાઇમ મેમ્બરશિપ માટે 99 રૂપિયાનું રિચાર્જ અને પછી 303 રૂપિયાનું મન્થલી ટેરિફ રિચાર્જ કરાવવું પડશે. આ રીતે યૂઝર 402 રૂપિયા (99 રૂપિયા+ 303 રૂપિયા) ખર્ચ કરશે. જેના પર તેને 100 રૂપિયાનું કેશબેક મળશે, એટલે કે પ્રાઇમ મેમ્બરશિપના રિચાર્જના પૈસા પાછા મળી જશે. આગળની સ્લાઈડ્સમાં તસવીરોમાં જુઓ ઓફરની સંપૂર્ણ વિગતો....

8/9
 JioMoneyએ પોતાની આ ઓફરને સોશ્યલ મીડિયા પર પ્રમૉટ કરી છે, તેમને 5 ફોટાની મદદથી આ ઓફરને સમજાવી છે. આ ઓફર અનુસાર યૂઝરને દરેક જિઓ રિચાર્જ પર 50 રૂપિયાની કેશબેક ઓફર મળશે, એટલે કે મેમ્બરશિપ પ્લાન અને 303 રૂપિયાનો ટેરિફ પ્લાન વાળા બધા રિચાર્જ પર 50 રૂપિયાનું કેશબેક મળશે.

9/9
રિલાયન્સ જિઓની પ્રાઈમ મેમ્બરશિપ લેવા માટે હવે ગણતીરા દિવસો બાકી રહ્યા છે. આગામી 31 માર્ચ સુધી જ તમે આ સેવાનો લાભ લઈ શકશો. જોકે આ પ્રાઈમ મેમ્બરશિપ તમે ફ્રીમાં પણ મેળવી શકો છો. જિઓએ મેમ્બરશિપ માટે 99 રૂપિયાની કિંમત નક્કી કરી છે. જોકે હવે JioMoneyની સ્પેશ્યલ ઓફરમાં પ્રાઇમ મેમ્બરશિપ ફ્રીમાં મળી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો

પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

Embed widget