શોધખોળ કરો

Monsoon Offer: GoAirએ રજૂ કરી નવી ઓફર, 599 રૂપિયામાં મળશે ટિકિટ

1/3
વિતેલા મહિને, ગોએરે કહ્યું હતું કે, આ વખતે ગરમીમાં તે 20 ટકા વધારે ઉડાનો સંચાલિત કરશે. વાડિયા ગ્રુપની આ એરલાઈન પાસે 24 પ્લેન છે, જેમાંથી 169 A320 અને 6 A320Neo છે. જોકે, ગોએરે એ રૂટનો ખુલાસો કર્યો નથી, જ્યાં 599 રૂપિયાની ઓફર લાગુ થશે. ગોએરની આ પ્રમોશનલ ઓફર સ્પાઈસજેટ અન ઇન્ડિગોના સેલ બાદ આવી છે, જેમાં આ કંપનીઓએ ક્રમશઃ 849 અને 899 રૂપિયામાં ટિકિટ આપવાની જાહેરાત કરી હતી.

2/3
આ ઓફર અંતર્ગત ટિકિટ કેન્સલ કરાવવા પર કોઈ રિફંડ નહીં મળે. ગોએરની આ ઓફર તમામ સિલેક્ટિવ ફેર ટાઈપ અને લિમિટેડ સીટ પર ઉપલબ્ધ હશે. ગ્રુપ ડિસ્કાઉન્ટ આ ઓફર અંતર્ગત નહી મળે અને તેને કોઈ અન્ય પ્રમોશનલ ઓફર સાથે જોડી નહીં શકાય.

3/3
નવી દિલ્હીઃ બજેટ એરલાઈન GoAirએ પોતની મોનસૂન ઓફરની જાહેરાત કરી છે. તે અંતર્ગત ટિકિટની શરૂઆતની કિંમત 599 રૂપિયા રાખવામાં આવી છે. હાલમાં ગોએર 23 સ્થલ પર ઉડાન સંચાલિત કરે છે. ગોએરની આ ઓફર અંતર્ગત ટિકિટ 15 મેથી બુક કરાવી શકાશે. આ ટિકિટો પર 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર દરમિયાન પ્રવાસ કરી શકાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Embed widget