શોધખોળ કરો

500 રૂપિયા ઘટીની સોનું 10 મહિનાના તળીયે પહોંચ્યું, જાણો શું છે નવો ભાવ

1/5
નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં નબળાઈને કારણે સ્થાનિક ગોલ્ડ માર્કેટમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે સોનું 500 રૂપિયા ઘટીને 10 મહિનાની નીચલી સપાટી પર આવી ગયું છે. 10 ગ્રામ સોનાની કિંમત 27,750 રૂપિયા પર બંધ રહી.

2/5
નોટબંધી બાદ રોકડની હાલાકીને કારણે ઘહેલુ હાજર બજારમાં માગ સ્સુત પડવાને કારણે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ઔદ્યોગિક એકમો તથા સિક્કા નિર્માતાઓ દ્વારા માગ નબળી પડતા ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી 1350 રૂપિયા ઘટીને 39600 રૂપિયા પ્રતિ કિલો રહી.

3/5
વેપારીઓનું કહેવું છે કે, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાને કારણે વૈશ્વિક બજારમાં સોનું 10 મહિનાની નીચલી સપાટી પર આવી ગયું છે. જેના કારણે એક બાજુ ડોલરમાં મજબૂતી જોવા મળી રહી છે તો સોનાની ચમક ફીકી પડી રહી છે.

4/5
વૈશ્વિક બજારમાં ન્યૂયોર્કમાં સોનું શુક્રવારે 1.26 ટકા ઘટીને 1128.20 ડોલર પ્રતિ ઔંસ રહ્યું. જ્યારે ચાંદી 5.06 ટકા ઘટીને 15.95 ડોલર પ્રતિ ઔંસ રહ્યું.

5/5
દિલ્હીમાં 99.9 શુદ્ધ અને 99.5 શુદ્ધ સોનાની કિંમત 500 રૂપિયા ઘટીને ક્રમશઃ 27,750 રૂપિયા અને 27,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી. આ પહેલા ફેબ્રુઆીરમાં સોનું 27,700 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ રહ્યું હતું. ગિન્નીના ભાવ 24,000 રૂપિયા પ્રતિ આઠ ગ્રામ પર સ્થિર રહ્યા. ચાંદી તૈયારના ભાવ 1350 રૂપિયા ઘટીને 39600 રૂપિયા પ્રતિ કિલો અને સાપ્તાહિક ડિલીવરીના ભાવ 1365 રૂપિયા ઘટીને 39610 રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યા. ચાંદી સિક્કાના ભાવ પણ 1000 રૂપિયા ઘટીને 71,000-72,000 રપિયા રહ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?

LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો

આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ

શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

Embed widget