શોધખોળ કરો

આમ આદમીને વધુ એક ફટકો, સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કર્યો ઘટાડો

1/4
આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને દર ત્રણ મહિને વ્યાજ ચૂકવવામાં આવે છે. બેંકોના બચત ખાતામાં જમા રકમ પર મળતા 4 ટકા વ્યાજમાં કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી.

2/4
જો કે પાંચ વર્ષની સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમનો વ્યાજ દર 8.3 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. એકથી પાંચ વર્ષની ટર્મ ડિપોઝીટના વ્યાજ દર પણ ઘટાડી 6.6 ટકાથી લઇને 7.4 ટકા રાખવામાં આવ્યા છે

3/4
નવી દિલ્હીઃ સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ફરી એક વખત ઘટાડો કરીને આમ આદમીને મોટ ફટકો છે. સરકારે જાન્યુઆરીથી માર્ચ સુધીના ગાળા માટે બચત યોજનાના વ્યાજ દરો જાહેર કર્યા છે. જે મુજબ નેશનલ સેવિંગ્સ સ્કીમ (એનએસસી), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ), કિસાન વિકાસ પત્ર(કેવીપી) અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરોમાં ૦.૨૦ ટકાનો ઘટાડો થયો છે.

4/4
ગયા વર્ષે એપ્રિલથી દર ત્રણ મહિને નાની બચત યોજનાઓના વ્યાજ દરની સમીક્ષા કરવામાં આવે છે. હવેથી કરાયેલા ફેરફાર મુજબ પીપીએફ અને એનએસસીમાં હવે 7.6 ટકા જ્યારે કેવીપીમાં 7.3 ટકા વ્યાજ મળશે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હવે 8.3 ટકાના બદલે 8.1 ટકા વ્યાજ મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર

ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget