શોધખોળ કરો

2000 અને 500 રૂપિયાની નોટો ના સંઘરતા નહીંતર રાતા પાણીએ રડવું પડશે, જાણો કેમ?

1/4
 અધિકારીઓનું કહેવું છે કે નવી ચલણી નોટોમાં પણ વધારાના સલામતી ફીચર્સ નથી. તાજેતરમાં પકડાયેલી નોટોમાં જાણવા મળ્યું છે કે ૧૭ સુરક્ષા ફીચર્સમાંથી ઓછામાં ઓછા ૧૧ની નકલ કરાઇ છે.

2/4
 ભારત માટે આ નીતિનું પાલન કરવું અનિવાર્ય છે. ભારતીય નોટોની ડિઝાઇનમાં ફેરફાર ઘણાં વખતથી પેન્ડિંગ છે. વર્ષ ૨૦૦૦માં ૧૦૦૦ની નોટ ચલણમાં અમલમાં મૂકવામાં આવી હતી. એ પછી નોટબંધી સુધી તેમાં કોઇ ફેરફાર કરાયો ન હતો. એવી જ રીતે ૧૯૮૭માં રજૂ કરાયેલી ૫૦૦ની નોટમાં એક દાયકા અગાઉ ફેરફાર કરાયો હતો.

3/4
 આ મુદ્દે નવી દિલ્હીમાં મળેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ મહર્ષિ સહિત નાણાં મંત્રાલય અને ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પગલાનું સમર્થન કરતાં ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે મોટાભાગના વિકસિત દેશો પોતાની ચલણી નોટોમાં દર ત્રણથી ચાર વર્ષે સલામતીના ફીચર્સ બદલી નાખે છે.

4/4
નવી દિલ્હીઃ આગામી સમયમાં જો તમે 500-2000ની નોટો સંઘરી રાખશો તો તમને ભારે નુકસાન થઈ શકે છે. નકલી નોટો પર અંકુશ લાવવા માટે સરકાર 500 અને 2000 રૂપિયની નોટોના સુરક્ષા માર્ક્સ વૈશ્વિક માપદંડો અનુસાર દર ત્રણ ચાર વર્ષમાં બદલવા પર વિચાર કરી રહી છે. નોટબંધી બાદ હાલમાં જ મોટી સંખ્યામાં નકલી નોટ પકડાવા પર સરકાર આ પગલું લેવા જઈ રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટરથી પગારમાં કેટલો થશે વધારો? જુઓ લેવલ મુજબ ગણતરી

Gold Price Prediction: સોનું ₹2 લાખને વટાવી જશે? જુઓ જેપી મોર્ગનની ભવિષ્યવાણી

Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP

સુકન્યા સમૃદ્ધિ યોજના: 3 દીકરીઓ હોય તો પણ મળશે લાભ? જાણો નવા નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ

ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો

Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!

IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો

‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ

T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5

Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 

Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 

Embed widget