શોધખોળ કરો

સરકારે મહિલા બેંકને સ્ટેટ બેંક સાથે મર્જ કરવાનો કર્યો નિર્ણય

1/4
 પોતાની સ્થાપના બાદથી અત્યાર સુધી ત્રણ વર્ષમાં મહિલા બેંકે મહિલા લોનધારકોને માત્ર 192 કરોડ રૂપિયાની લોન આપી છે. આ જ ગાળામાં એસબીઆઈએ મહિલાઓને 46,000 કરોડ રૂપિયાની લોન આપી છે.

2/4
 મંત્રાલયે કહ્યું કે, મહિલાઓને સસ્તી લોનની સાથે મહિલા કેન્દ્રિત ઉત્પાદનોનો ઝડપથી વ્યાપક નેટવર્ક અને ઓછા ખર્ચે પ્રચાર કરવાની જરૂરત છે. મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે, ભારત સરકારે ભારતીય મહિલા બેંકને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સાથે મર્જ કરવાનો નિર્ણય કર્યો છે જેથી વધુ સંખ્યામાં મહિલાઓે સારી બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય.

3/4
 મંત્રાલયે કહ્યું કે, આ પ્રકારની એક સમાન પહોંચ બનાવવા માટે ભારતીય મહિલા બેંકનો પ્રશાસનિક અને મેનેજમેન્ટ ખર્ચ ખૂબ જ વધારે હશે. જ્યારે આ જ ખર્ચમાં એસબીઆઈના માધ્યમથી વધુમાં વધુ મહિલાઓ સુધી લોન તરીકે વહેંચી શકાય છે.

4/4
નવી દિલ્હીઃ સરકારે ભારતીય મહિલા બેંકને દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) સાથે મર્જ કરવાનો નિર્ણય કર્યો છે જેથી કરીને મહિલાઓ સુધી વધુ સારી બેન્કિંગ સેવાઓ પહોંચાડી શકાય. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, સ્ટેટ બેંક ગ્રુપ પાસે પહેલેથી જ દેશભરમાં 126 પૂર્ણતઃ મહિલા કર્મચારીઓવાળી શાખાઓ છે જ્યારે મહિલા બેંકની પાસે માત્ર સાત જ શાખાઓ આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Loan News: લોનનો બોજ વધી ગયો છે? આ સરળ ટીપ્સ અપનાવીને નિકળી શકો છો દેવામાંથી બહાર

IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ

Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 

EPFO નો મોટો નિર્ણય: તમારી મરજી વગર હવે નહીં કપાય 1800 રૂપિયાથી વધુ PF, જાણો ઇન-હેન્ડ સેલરી પર શું થશે અસર

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા

BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ

Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?

Embed widget