શોધખોળ કરો

સરકારે RJio અને Paytmને ફટકારી નોટિસ, પોતાની એડમાં PMની તસવીરનો કર્યો હતો ઉપયોગ

1/5
ઉપભોક્તા મામલાના સચિવ હેમ પાંડેએ કહ્યું કે, અમે બન્ને કંપનીઓને તેની જાહેરાતમાં પ્રધાનમંત્રીની તસવીરનો ઉપયોગ કરવા માટે નોટિસ ફટકારી છે. અમે હાલમાં તેમના જવાબની રાહ જોઈ રહ્યા છીએ.

2/5
વિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં રિલાયન્સ જિયોએ પોતાની જાહેરાત દ્વારા જિયો 4જી સર્વિસને મોદી સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના ડિજિટલ ઇન્ડિયા તરીકે પ્રચારિત કરી હતી. 8 નવેમ્બરે સરકાર દ્વારા નોટબંધીની જાહેરાત કર્યા બાદ પેટીએમે પોતાની જાહેરાતમાં આ નિર્ણયને ઈ વોલેટનો ઉપયોગ વધારવામાં મદદગાર ગણાવતા તેનો આવકાર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે, રિલાયન્સ જિયોએ પીએમ મોદીની તસવીરના ઉપયોગ માટે પ્રધાનમંત્રી કાર્યાલય પાસેથી મૌખિકમાં મંજૂરી મેળવી હતી પરંતુ તેના માટે કોઈ લેખિત મંજૂરી આપવામાં આવી ન હતી.

3/5
આ કાયદામાં નિયમોનું ઉલ્લંઘન કરવા પર સામાન્ય આર્થિક દંડની જોગવાઈ છે. પરંતુ કોઈપણ આર્થિક દંડ કંપનીની પ્રતિષ્ઠા પર મોટો ફટકો પહોંચાડી શકે છે. બન્ને કંપનીએ આ મુદ્દે કોઈપણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે.

4/5
ઉપભોક્તા મામલાના મંત્રાલય, જે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી જેવા ઉચ્ચ કાર્યાલયોની સાથે સાથે ઐતિહાસિક મહત્ત્વની વસ્તુઓ અને વ્યક્તિઓની પ્રતિષ્ઠાનું સંરક્ષક છે, તેણે પ્રતીક અને નામ કાયદા, 1950 અંતર્ગત આ નોટિસ ફટકારી છે. આ કાયદો પ્રધાનમંત્રીના નામ અને તસવીરનો ઉપયોગ વાણિજ્યિક ઉદ્દેશથી કરવા પરત રોકે છે.

5/5
નવી દિલ્હીઃ સરકારે અબજોપતિ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ અને પેટીએમને પોતાની જાહેરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરનો ઉપયોગ કરવા માટે નોટિસ ફટકારી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: ₹55થી ₹18,000 સુધીની સફર, કેવી રીતે બદલાયો બેઝિક પગાર?

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

Embed widget