શોધખોળ કરો

સરકારે જ્વેલર્સને આપી મોટી રાહત, હવે 50 હજાર રૂપિયાથી વધુ કેશ ખરીદી પર PAN જરૂરી નહીં

1/3
 આ ઉપરાંત જેમ્સ-જ્વેલરીનો વ્યાપાર કરતી પેઢી કે કંપની કે જેનું ટર્નઓવર વાર્ષિક બે કરોડ રૂપિયાથી વધારે હોય તેમના પર મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી નહીં થાય. સરકારે ગત ઓગસ્ટમાં આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેને કારણે સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

2/3
 સરકારે જેમ્સ અને જ્વેલરી અંગે જીએસટીનું નોટિફિકેશન પાછું ખેંચી લીધું છે. તેનું અલગ નોટિફિકેશન ટૂંક સમયમાં બહાર પડશે. સરકારે જાહેર કર્યું છે કે હવે ૫૦,૦૦૦ રૂપિયાથી વધુની જ્વેલરી ખરીદવા પર પાન કાર્ડ અને આધાર કાર્ડની વિગત રજૂ કરવી જરૂરી નથી. હવે બે લાખ રૂપિયાથી વધુની જ્વેલરીની ખરીદી પર જ તેની જરૂર પડશે.

3/3
નવી દિલ્હીઃ સરકારે દિવાળી અને ધનતેરસ પહેલા જ્વેલર્સને મોટી રાહત આપી છે. હવે જ્વેલર્સે 50 હજાર રૂપિયાથી વધારેની ખરીદી પર ગ્રાહકો પાસેથી પેન કાર્ડ લેવાની જરૂરત નહીં રહે. જીએસટી કાઉન્સીલની 22મી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. 50 હજાર રૂપિયાની મર્યાદા હવે વધારીને 2 લાખ કરવામાં આવી છે. એટલે કે જો હવે તમે 2 લાખ રૂપિયાથી વધારેની સોનાની ખરીદી કરો છો તો તમારે પેન કાર્ડ આપવું પડશે. આ પહેલા સરકારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએસએલએ) અંતર્ગત 50 હજારથી વધારેની ખરીદી પર પેન કાર્ડ ફરજિયાત કર્યું હતું. જેમાં સરકારે હવે છૂટ આપી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget