શોધખોળ કરો

GST: સિગરેટની લંબાઈ અનુસાર વધ્યો સેસ, સરકારને થશે 5,000 કરોડ રૂપિયાની વધારાની કમાણી

1/3
કાપડના વેપારીઓ દ્વારા સતત આંદોલન ચાલતું હોવા છતાં કાઉન્સિલની બેઠકમાં સંબંધે કોઈ નિર્ણય લેવાયો નથી. જેટલીએ કહ્યું કે જીએસટી લાગુ કર્યા પછી અમને ખબર પડી કે સિગારેટ પર 28 ટકા ટેક્સ સાથે જે સેસ નક્કી કરાયો હતો તેમાં જુના ટેક્સનું બરાબર આકલન નહોતું થયું.

2/3
આ ભાવ વધારો આજથી લાગુ થઈ ગયો છે. તેનાથી સરકારને 5000 કરોડની આવક થશે. કાઉન્સિલની બેઠક પછી નાણામંત્રી અરુણ જેટલીએ માહિતી આપી હતી. સિગારેટની લંબાઈ અનુસાર અલગ અલગ સેસ છે. લંબાઈ 65 મીમી સુધી હોય તો હજાર સિગારેટ પર સેસ 485 રૂપિયા વધાર્યો છે. 65 મીમીથી મોટી હોય તો હજાર સિગારેટ પર સેસ 792 રૂપિયા સુધી વધાર્યો છે. કારણે એક સિગારેટ 80 પૈસા સુધી મોંઘી થશે.

3/3
નવી દિલ્હીઃ સોમવારે જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવી જેમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોનાં નાણાં મંત્રી પણ સામેલ થયા. આ બેઠકમાં સિગારેટ પર સરચાર્જ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો જેથી જીએસટી લાગુ થયા બાદ સિગારેટની કિંમત ઘટી ના જાય. નાણાં મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, જીએસટી કાઉન્સિલે સિગારેટ પર સેસ વધારવાનો નિર્ણય કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Embed widget