શોધખોળ કરો

HDFCએ મોંઘી કરી હોમ લોન, જાણો તમારા EMIમાં કેટલો થશે વધારો

1/4
 આમ 30 લાખ રૂપિયાની 20 વર્ષની લોન હશે તો તમારો હપ્તો 95 રૂપિયા વધી જશે. એવી જ રીતે 50 લાખ રૂપિયાની 20 વર્ષની લોન પર તમારા હપ્તાની રકમમાં 158 રૂપિયાનો વધારો થશે.

2/4
 ઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેમ છતાં બેંક અને નામાંકીય સંસ્થા સતત પોતાના લોનના વ્યાજ દરમાં વધારો કરી રહી છે. લોન મોંઘી થવાની આ પ્રક્રિયા 2017ના અંતથી જ જોવા મળી રહી છે. તેની શરૂઆત ખાનગી બેંક એક્સિસ બેંક, યસ બેંક, કોટક મહિન્દ્રાએ કરી હતી. એસબીઆએ પણ વ્યાજ દરમાં વધારો કર્યો હતો.

3/4
 એચડીએફસીએ 30 લાખ રૂપિયા સુધીની હોમ લોનના વ્યાજ દર 8.40થી વધારીને 8.45 કર્યા છે. જ્યારે 30થી 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર વ્યાજ દર 8.55થી વધારીને 8.6 કર્યા છે અને 75 લાખ રૂપિયાથી વધારેની લોન પર વ્યાજ દર 8.7 ટકા કર્યા છે. મહિલાઓને તમામ શ્રેણીમાં 0.05 ટકાની છૂટ મળશે.

4/4
નવી દિલ્હીઃ એચડીએફસીએ હાલમાં જ પોતાના હોમ લોનના વ્યાજ દરમં 0.05થી 0.20 ટકાનો વધારો કર્યો છે. આ હોમ ફાઈનાન્સ કંપનીએ પાંચ વર્ષ બાદ હોમ લોનના દરમાં વધારો કર્યો છે. આ વખતે એ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે ઓછી રકમની લોન પર ભારણ ઓછું છે. એચડીએફસીએ ખર્ચ વધવાને કારણે લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે. જેના કારણે હરે લોનધારકોના હપ્તામાં વધારો થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?

Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે 

આજે સોનામાં ₹50,000નું રોકાણ કરો તો 2030માં કેટલું વળતર મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી

Union Bank માં 444 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને શું થશે ફાયદા, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ

ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?

બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ

Embed widget