શોધખોળ કરો
હીરો ઇલેક્ટ્રિકે નવું સ્કૂટર 'ફ્લેશ' લોન્ચ ક્યું, એક વખત ચાર્જ કરવા પર દોડશે 65 કિલોમીટર
1/6

નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર નિર્માતા હીરો ઈલેક્ટ્રિકે પોતાનું નવું ફ્લેશ સ્કૂટર બજારમાં લોન્ચ કર્યું છે. આ ઈ-સ્કૂટરમાં 250 વોટની મોટર લાગેલ છે જે એક વખત ચાર્જ કરવા પર 65 કિલોમીટર સુધી ચાલે છે. આ સ્કૂટરની કિંમત 19,990 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. કંપનીએ ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે, આ ઈ-સ્કૂટર અત્યાધુનિક એન્જિનિયરિંગ અને પર્યાવરણ અનુકૂળ છે.
2/6

મેગાલોય વ્હીલ, ટેલિસ્કોપિક સસ્પેંશન અને સંપૂર્ણ બોડીમાં ક્રેશ ગાર્ડ તેને ચલાવનારામાં તેનું આકર્ષણ વધશે અને દેશમાં ઈ-વાહનો માટે તેની સ્વીકાર્યતામાં ભારે વધારો થશે.
Published at : 03 Feb 2017 11:38 AM (IST)
View More























