શોધખોળ કરો

Heroએ BS-IV એન્જિન સાથે લોન્ચ કર્યું પ્લેઝર સ્કૂટર, સાથે જ મળશે આ નવા ફીચર્સ

1/10
2/10
3/10
4/10
5/10
102cc એન્જિનવાળું આ સ્કૂટર 7પીએસ પાવર અને 8.1Nm ટોર્ક જનરેટ કરે છે. જેની વધુમાં વધુ સ્પીડ 77 કિલોમીટર પર અવર છે. સસ્પેંશનની વાત કરીએ તો ફ્રન્ટમાં સ્પ્રિંગ લોડેડ હાઈડ્રોલિક ડમ્પર અને રિયર સસ્પેંશન સિંગલ યૂનિટ સ્વિંગ સ્પ્રિંગ લોડેડ છે. મુંબઈમાં તેની ઓન રોડ પ્રાઈસ 65140 રૂપિયા છે જે બીએસ3 એન્જિનવાળા સ્કૂટર કરતાં અંદાજે 1000 રૂપિયા મોંઘી છે. સ્કૂટરની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....

6/10
તેની સાથે જ નવા પ્લેઝરમાં 6 કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. આ કલર છે પર્લ વ્હાઈટ, મેટ ગ્રે, બોલ્ડ બ્લેક, ફિયરી રેડ, મેટ ગ્રે વિથ રેડ, મેટ ગ્રે વિથ વ્હાઈટ અને મેટ ગ્રે વિથ યેલો. સાથે જ નવા પ્લેઝરમાં ટ્યૂબલેસ ટાયર, મોબાઈલ ચાર્જિંગ સોકેટ અને લગેજ બોક્સની અંદર બૂટ લાઈટ આપવામાં આવ્યા છે.

7/10
 નવું પ્લેઝર સ્કૂટર આમ તો જૂના સ્કૂટર જેવું જ છે, પરંતુ તેમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. સાઈડ સ્ટેન્ડથી થનારી દુર્ઘટનાઓથી સુરક્ષા માટે નવા પ્લેઝરમાં સાઈડ સ્ટેન્ડ ઇન્ડીકેટર આપવામાં આવ્યું છે. જે એક ઈગ્નીશન ઓન હોવા પર સાઈડ સ્ટેન્ડ લાગેલ હશે તે અંગે સૂચના આપશે.

8/10
 નવું પ્લેઝર અનેક આકર્ષક રંગમાં ઉપલબ્ધ છે. સાથે જ હવે નવા પ્લેઝરમાં ઓટોમેટિક હેડલેમ્પ ઓન (એએચઓ) જેવા નવા ફીચર પણ આપવામાં આવ્યા છે. BS-IV એન્જિનવાળા પ્લેઝર સ્કૂટરની મુંબઈમાં એક્સ શોરૂમ કિંમત 53,800 રૂપિયા રાખવામાં આવી છે.

9/10
કંપનીએ આ પહેલા માએસ્ટ્રો એજ અને ડુએટ સ્કૂટર્સના એન્જિનને બીએસ4માં અપડેટ કર્યા બાદ હવે પોતાના સૌથી લોકપ્રિય સ્કૂટર પ્લેઝરનું અપડેટ વર્ઝન લઈને આવી છે. કંપનીએ પ્લેઝરને બીએસ 4માં અપડેટ કરવાની સાથે જ તેમાં અનેક કોસ્મેટિક ફેરફાર કર્યા છે.

10/10
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા બીએસ 3 માપદંડવાળા વાહનોના ઉત્પાદન પર પ્રતિબંધ લગાવ્યા બાદ કંપનીઓ ઝડપતી પોતાની પ્રોડક્ટને બીએસ4માં અપગ્રેડ કરી રહી છે. દેશની સૌથી મોટી ટુવ્હીલર કંપની હીરોએ પણ પોતાના સ્કૂટર્સને બીએસ4 માપદંડો અનુરૂપ લોન્ચ કરવા પર ઝડપથી કામ કરી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 365 દિવસની FD પર કેટલું વ્યાજ મળે છે? જાણો રોકાણની મહત્તમ મર્યાદા

8મું પગાર પંચ: MACP નિયમો બદલાશે? 3 નહીં પણ 5 વખત પગાર વધશે? જાણો શું છે પ્લાન

Post Office Schemes: દીકરીને ₹72 લાખ અને વૃદ્ધોને નિયમિત પેન્શન, પોસ્ટ ઓફિસની આ 2 સ્કીમ છે બેસ્ટ!

14 સપ્ટેમ્બરે શેરબજાર ખુલશે કે બંધ રહેશે? રોકાણકારો માટે NSE-BSE નું મોટું અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update Live: વહેલી સવારથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં થઈ મેઘ મહેર

ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'

Rain Update: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 3 કલાક ભારે: 18 જિલ્લામાં 'રેડ એલર્ટ'

અમદાવાદમાં ધોળા દિવસે છવાયો અંધારપટ, ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી

આગામી 3 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

જૂનાગઢમાં ભારે વરસાદ, દામોદર કુંડમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત આવ્યા નવા નીર, કાળવા નદી બે કાંઠે

ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: જૂનાગઢ, વડોદરા, મહેસાણા, નવસારી અને પંચમહાલમાં વરસાદ શરુ

Embed widget