શોધખોળ કરો

હોન્ડાએ ભારતમાં લોન્ચ કરી નવી બાઇક, જાણો કિંમત અને ફીચર્સ

1/6
HMSIના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ સેલ્સ એન્ડ માર્કેટિંગ વાઇ.એસ.ગુલેરિયાએ કહ્યું કે, અમે કરેલા વાયદા મુજબ X-Bladeને માર્ચ 2018માં ડિસ્પેચ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, નવી મોટરસાઇકલને મિલેનીઅલ અને જેન ઝેડ માટે ડીઝાઇન કરી છે.

2/6
X-Bladeમાં 80/110 R17 અને 130/70 R17 ટાયર આપવામાં આવ્યા છે. બ્રેકિંગ માટે તેના ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક અને બેકમાં એક ડ્રમ યૂનિટ આપવામાં આવ્યું છે. આ નવી બાઇક ગ્રાહકોને મેટ માર્વલ બ્લૂ મેટાલિક, પર્લ ઇગનિયસ બ્લેક, મેટ ફ્રોઝન સિલ્વર, પર્લ સ્પોર્ટન રેડ અને મેટ માર્શલ ગ્રીન મેટલિક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે.

3/6
તેમાં CB Hornet 160Rની જેમ 162.7સીસી એર કૂલ્ડ મોટર આપવામાં આવી છે. જે 8,500rpm પર 13.9hpનો પાવર અને 6,000rpm પર 13.9Nmનો ટોર્ક પેદા કરે છે. આ એન્જિનને ટ્રાન્સમિશન માટે 5 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.

4/6
આ નવી મોટરસાઇકલમાં ફુલ ડિજિટલ કંસોલ આપવામાં આવ્યું છે. તેમાં ગિયર પોઝિશન ઇન્ડીકેટર, સર્વિસ ઇન્ડીકેટર, હાઝાર્ડ લાઇટ અ વ્હાઇટ બેકલાઇટ પણ આપવામાં આવી છે.

5/6
હોન્ડાએ X-Bladeને યુવાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. કેપની તેને રોબો ફેસ નામ આપ્યું છે. નવી નવી X-Bladeમાં ટોલર ફ્લાઇ સ્ક્રીન, અંડરેલી કાઉલ, ચંકી ગ્રેબ રેલ અને એક રીડિઝાઇન કરવામાં આવેલી એલઇડી ટેલ લેમ્પ આપવામાં આવ્યો છે.

6/6
નવી દિલ્હીઃ હોન્ડાએ તેની નવી બાઇક X-Bladeને ભારતમાં લોન્ચ કરી છે. તેની કિંમત 78,500 રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) રાખવામાં આવી છે. આ બાઇકને ઓટો એક્સપો દરમિયાન રજૂ કરવામાં આવ્યા બાદ તેનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી

દિવાળી બાદ 27% મોંઘી થશે હોટલ-ફ્લાઈટ બુકિંગ, ક્રિસમસ અને નવા વર્ષે ચૂકવવા પડશે વધુ પૈસા

8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓના પગારમાં થશે ધરખમ વધારો! જુઓ કેલ્ક્યુલેશન

Post Office FD: પોસ્ટની આ સ્કીમમાં ₹5 રોકાણ કરવા પર  1,095 દિવસમાં મળશે આટલું રિટર્ન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર

Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી

ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?

રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI

BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ

Embed widget