શોધખોળ કરો

Hondaએ BS-IV સાથે લોન્ચ કરી CD 110 ડ્રીમ DX બાઈક, જાણો કિંમત અને ફીચર્સ

1/4
 ૧૦૯ કિલો વજન ધરાવતી આ બાઈકમાં પેટ્રોલની ટાંકીની ક્ષમતા ૮ લિટર છે. આ સાથે જ ૪ જૂદા જૂદા કલરમાં આ બાઈક ઉપલબ્‍ધ છે. જેમાં બ્‍લેક ગ્રે, બ્‍લેક રેડ, બ્‍લેક ગ્રીન, અને બ્‍લેક બ્‍લૂ ગ્રાફિક્‍સનો સમાવેશ થાય છે.

2/4
 તમને જણાવી દઈએ કે, માર્ચ મહીનાના અંતમાં સુપરહિટ સ્‍કુટર એક્‍ટિવા પછી હોન્‍ડાએ જૂના સ્‍કુટરને નવા રૂપરંગ સાથે લોન્‍ચ કર્યું હતું જે માર્કેટમાં ચાલી ગયું હતું. ઘણા વખતથી બજારમાંથી ગાયબ થઈ ગયેલ હોન્‍ડાનું સ્‍કુટર ડિયો નવા ફિચર્સ સાથે રિલોન્‍ચ કરવામાં આવ્‍યું હતું.

3/4
નવી હોન્‍ડા CD 110 Dream DXમાં ટેલિસ્‍કોપિક સસ્‍પેન્‍શન અને ટ્‍વિન હાઈડ્રોલિક શોક્‍સ આપવામાં આવ્‍યાં છે. આ સાથે જ બાઈકમાં મેન્‍ટેનન્‍સ ફ્રી બેટરી, ઈલેક્‍ટ્રિક સ્‍ટાર્ટ, ટ્‍યૂબલેસ ટાયર જેવી ખૂબીઓ છે.

4/4
નવી દિલ્હીઃ ટૂવ્હીલર બનાવતી દિગ્ગજ કંપની Hondaએ ભારતમાં પોતાની બે મોટરસાઈકલને BS-IV માનકો અનુસાર રજૂ કરી છે. તેમાં પ્રથમ બાઈક છે હોન્ડાની બજેટ બાઈક ડ્રીમ DX, જેને કંપનીએ હવે અપગ્રેડ કરીને CD 110 Dream DXના નામથી લોન્ચ કરી છે. તેના કિક સ્ટાર્ટ વેરિન્ટની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 45,002 રૂપિયા છે, જ્યારે સેલ્ફ સ્ટાર્ટ વેરિઅન્ટ 47,202 રૂપિયામાં મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત

માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?

LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો

આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 

Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ

Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો

Embed widget