શોધખોળ કરો

Hondaએ ભારતમાં લોન્ચ કરી સૌથી સસ્તી Bike, માઈલેજ પણ શાનદાર

1/7
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, હોન્ડા નવી યુવાઓને આકર્ષિત કરી રહી છે અને બજારમાં આવ્યાના છ મહિનાની અંદર 50,000નો આંકડો પાર કરી ગઈ છે.

2/7
ફ્રન્ટમાં અપસાઈડ ડાઉન ટેલીસ્કોપિક ફોર્ક અને રીયરમાં હાઈડ્રોલિક મોનોશોકનો અનુભવ આપે છે. કંપનીએ એડવેન્ચરની કિંમત 48173 રૂપિયા અને ક્રોમની 44,713 રૂપિયા રાખી છે. જ્યારે નવીની બેસ પ્રાઈસ 39,500 રૂપિયા છે.

3/7
હોન્ડા નવીમાં 109 સીસી એન્જિન છે જે પોતાના ટ્યૂબલેસ ટાયરની સાથે 7,000 આરપીએમ પર 8પીએસ અને 5,500 આરપીએમ પર 8.96 એનએમ ટોર્ક આપે છે.

4/7
અમે અમારી આ અનોખી પ્રોડક્ટના ઉત્પાદનના માધ્યમથી યુવાઓની કલ્પનાઓ પર ખરા ઉતર્યા છે. એવામાં નવી ચમકદાર સ્પાર્કલિંગ ક્રોમ અને વાઈલ્ડ અનટેમ્ડ એડવેન્ચર એડીશન ગ્રાહકોના રોમાંચને અનેકગણો વધારશે.

5/7
નવી દિલ્હીઃ હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા. લિમિટેડે પોતાની પ્રોડક્ટ નવી બાઈરના એડવેન્ચર અને ક્રોમ મોડલને લોન્ચ કર્યા છે. કંપનીએ આ નવી બાઈક હાલમાં ઉપલબ્ધ નવીના લાલ, નારંગી અને લીલા રંગનું વિસ્તરણ છે.

6/7
હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા. લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના સીનિયર વાઈસ પ્રેસીડન્ટ યાદવિંદર સિંહે જણાવ્યું કે, નવીનો મળેલ શાનદાર પ્રતિસાદથી અમે ઉત્સાહિત છીએ.

7/7
તેમાં એક સ્ટાઈલિશ યુટિલિટી બોક્સ પણ આપવામાં આવ્યો છે જે સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ કરાવશે. કંપનીનો દાવો છે કે, આ બાઈક હાઈવે પર 52ની માઈલેજ આપશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો

વિડિઓઝ

Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Embed widget