શોધખોળ કરો

પેટ્રોલમાં ઉઘાડી લૂંટઃ જાણો કેવી રીતે 26ના પેટ્રોલના 70 રૂપિયા થઈ જાય છે

1/5
 દિલ્હીની વાત કરીએ તો ત્યાં પેટ્રોલની કિંમત 70 રૂપિયા 38 પૈસાની આસપાસ છે. એક લિટર પેટ્રોલ રિફાઈનરીમાંથી ખરીદવા પર 26.65 રૂપિયા ચૂકવવા પડે છે. તેના પર 4.5 રૂપિયા માર્કેટિંગ માર્જિન ખર્ચ આવે છે. તેની સાથે જ તેના પર 21.48 રૂપિયા કેન્દ્રિય ટેક્સ એટલે કે એક્સાઈઝ ડ્યૂટી લાગે છે.

2/5
 આમ કુલ 52 રૂપિયા 18 પૈસા થાય છે. હવે તેના પર ડીલરનું કમીશન 3.24 રૂપિયા લાગે છે અને બાદમાં રાજ્ય સરકાર તેના વર 14.96 રૂપિયા વેટ લગાડે છે. (નોંધઃ રાજ્યવાર વેટની ટકાવારીમાં ફેરફાર હોઈ શકે છે જેના કારણે ભાવ પણ દરેક રાજ્યમાં અલગ અલગ જોવા મળે છે.) આમ 26.65 રૂપિયામાં રિફાઈનરીમાંથી ખરીદવામાં આવતું પેટ્રોલ તમારી પાસે પહોંચતા 70 રૂપિયા થઈ જાય છે.

3/5
 મોદી સરકારના આવ્યા બાદથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં 53 ટકા સુધીનો ઘટાડો થયો છે, પરંતુ પેટ્રોલ ડીઝલની કિંમત ઘટવાને બદલે ખૂબ જ વધી ગઈ છે. કિંમત વધવા પાછળનું મુખ્ય કારણ ત્રણ વર્ષ દરમિયાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈ ડ્યૂટીમાં અનેક ગણો વધારો કરવાનું છે.

4/5
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમત વર્ષ 2014 બાદ એટલે કે ત્રણ વર્ષની ટોચની સપાટીએ પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત ત્રણ વર્ષ પહેલા કરતાં અડધી થઈ ગઈ છે, તેમ છતાં દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં સદદ વધારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં તો પેટ્રોલની કિંમત 80 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ પહોંચી ગઈ છે.

5/5
 એક અંદાજ મુજબ પેટ્રોલ પર ડ્યૂટી 10 રૂપિયાથી વધીને 22 રૂપિયા થઈ ગઈ છે. અમે તમને અહીં જણાવીએ છીએ કેવી રીતે 27 રૂપિયા લિટરે મળતા પેટ્રોલ તમારી પાસે આવતા આવતા 70થી 80 રૂપિયા થઈ જાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget