શોધખોળ કરો

જાણો કેટલી રોકડ અને કાર્ડ લઈને ચાલે છે મુકેશ અંબાણી, જાણીને ચોંકી જશો તમે....

1/5
મુકેશ અંબાણીએ સમિટમાં પોતાની સ્પીચમાં કહ્યું કે, હું ડિજિટલ ઈન્ડિયાનો મોટો સમર્થક છું. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે મારી પાસે હાલમાં પણ ક્રેડિટ કાર્ડ નથી. મને વાંચવાનો રસ છે. તાજેતરમાં જ મેં લિયોનાર્ડો ધ વિન્ચીની બુક વાંચી છે. કૃષિ, શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવા પર ફોક્સ કરીને દેશ પ્રગતિની નવી ઊંચાઈ પર પહોંચી શકે છે.

2/5
 તાજેતરમાં એક સમિટ દરમ્યાન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યો છે. અહીંના નેતૃત્વમાં કંઇક કરવાની ઇચ્છા શક્તિ છે. હાલની સરકારની ડિજિટલ ઇન્ડિયા પોલિસી તેનું જીવતુ જાગતું ઉદાહરણ છે. સરકારે ટેક્નોલોજિના મામલે બધા રાજકિય પક્ષો વચ્ચે એક પ્રકારની સર્વસમ્મતિ બનાવવાની કોશિશ કરી છે જેનાથી બધા આ દિશામાં વિચારવા લાગ્યા છે. વડાપ્રધાનનું ડિજિટલ ઇન્ડિયા મિશન ઇકોનોમિક ગ્રોથ માટે પ્રેરણાનું કામ કરી રહ્યું છે.

3/5
નવી દિલ્હીઃ અંબાણી પરિવાર એશિયાના સૌથી અમીર પરિવારમાંથી એક છે. ઘણી વખત સોશિયલ મીડિયા પર તેમને લગતા સમાચાર વાયરલ થતા હોય છે. મુકેશ અંબાણી રોયલ લાઈફ જીવવાનું પસંદ કરે છે. તેમનું ઘર પણ આલીશાન અને મોંઘા ઘરોની યાદીમાં સામેલ છે. પરંતુ તમને ખબર છે જ્યારે પણ મુકેશ અંબાણી ઘરની બહાર નીકળે છે તો કેટલા રૂપિયા તેના ગજવામાં હોય છે. સાંભળીને તમે પણ ચોંકી જશો કારણ કે આ વાતનો ખુલાસો ખુદ તેમણે જ કર્યો છે.

4/5
 મુકેશ અંબાણીએ એક કાર્યક્રમ દરમ્યાન જણાવ્યું કે બાળપણથી લઇને આજ સુધી મેં ક્યારેય રોકડ કે કાર્ડ સાથે રાખ્યું નથી. તેમણે કહ્યું કે મને ક્યારેય કેશ કે ક્રેડિટ કાર્ડની જરૂર જ નથી પડી. જ્યારે પણ પેમેન્ટ કરવાનું થાય ત્યારે મારી સાથે કોઇને કોઇ હોય જ છે જે મારા બદલે પેમેન્ટ કરી નાંખે છે.

5/5
 દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી એક મહિના પહેલા જ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનર્સના લિસ્ટમાં 42.1 અબજ ડોલર એટલે કે 27,18,20,33,40,000 રૂપિયા (2.71 લાખ કરોડથી વધુ)ની સંપત્તિની સાથે ચીના હુઇ કા યાનને પછાડીને એશિયાના અમીરોની લિસ્ટમાં ટોપ પર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget